________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭પ૦
હારતસંહિતા.
જેણે ઝેર પીધું હોય એવાં માણસને તરતજ ઉલટી કરાવવી એ ઉત્તમ છે. જ્યાં સુધી પીધેલું વિષ નીકળે ત્યાંસુધી ઉલટી કરાવવી. પછી તે મનુષ્યના મુખ ઉપર મંત્રથી પવિત્ર કરેલું ઠંડું પાણી છાંટવું.
મુખ ઉપર પાણી છાંટવાને મંત્ર, ओं हर हर नीलकण्ठ ! अमृतं प्लावय लावय हुङ्कारेण विषं ग्रस ग्रस क्लीकारेण हर हर हौङ्कारेण अमृतं प्लावय प्लावय हर हर नास्ति विष उद्धर उद्धर।।
હર હર નીલકંઠ! અમૃતમાં ડૂબાડ ડૂબાડ; હોંકારાથી વિષને ગળી જા ગળી જા; કિલકારીથી હર, હર, હોંકારાથી અમૃત છાંટ છાંટ; હર હર! વિષ નથી એમ કર; (વિષમાંથી) ઉદ્ધાર કર ઉદ્ધાર કર.
કણજય મંત્ર, ओं नमो हर हर नीलग्रीवश्वेताङ्गसङ्गजटाग्रमण्डितखण्डेन्दुस्फूर्तमन्त्ररूपाय विषमुपसंहर उपसंहर हर ३ नास्ति विष ३ उच्छिद ३ । इति कर्णेजपमन्त्रेण वारंवार तालुमुखं सिञ्चेत् शीતવાuિr દા.
હે હર હર! નીલ ગ્રીવવાળા, શ્વેત અંગવાળા, જટાના અગ્ર ઉપર ખંડચંદ્રમાથી શોભાયમાન, પુરણયમાન મંત્રરૂપ! વિષને સંહાર કરે, સંહાર કરે. હર હર હર ! વિષ નથી; વિષને નાશ કરે નાશ કરે નાશ કરો.” ઉપર લખેલા કર્ણજય મંત્રવડે વારંવાર તાળવા ઉપર મુખ ઉપર ઠંડું પાણી છાંટવું.
વિષને શમાવનાર ઔષધ. तण्डुलीयकमूलानि पिष्ट्रा चोष्णेन वारिणा। पीतं पीतविषं हन्ति वमने लाघवं भवेत् ॥ काकजना सहचरी मूलं चैडगजस्य च । कदरं कार्मुकं चापि त्वचं पीत्वोष्णवारिणा ॥ पीतं तच्च विषं घोरं नाशयत्याश्वसंशयः॥
૧ ૩છો
છો. ઘ૦ ૧ સી.
૨
જીરે. પ્ર૧ સી.
For Private and Personal Use Only