SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તૃતીયસ્થાન-અધ્યાય સત્તાવનમા. થઈ જાય છે) અને બાળક વારંવાર રડે છે. હવે જેથી બાળકને સુખ ઉપજે એવું તેનું ખલિદાન કહું છું. રેવતીનું લક્ષણ વિગેરે. द्वितीये दिवसे बालं रेवती नाम पूतना । गृह्णाति लक्षणं तस्य रोदति कम्पते भृशम् ॥ कृष्णमृण्मयीं प्रतिमां कृत्वा गन्धानुलेपनैः । कृशरा रालचूर्ण च दीपधूपैस्तथाक्षतैः ॥ ताम्बूलैः कृष्णसूत्रैश्च रात्रौ नैर्ऋतिके क्षिपेत् । બીજે દિવસે રૈવતી નામે પૂતના બાળકનું ગ્રહણ કરેછે. તેનું લક્ષણ એવું છે કે, તેથી બાળક ખૂબ રડે છે તથા બહુ કંપે છે. એના બલિદાનના પ્રકાર આ પ્રમાણે છે: કાળી માટીની પ્રતીમા બનાવીને તેને ગંધ, અનુલેપન, ખીચડી, રાળનું ચુર્ણ, દીપ, ધૂપ, અક્ષત, તાંબુલ, કાળું સૂતર, એવડે પૂછતે રાત્રે તે સધળું ( મૂર્તિસહિત ) નૈઋત્ય દિશામાં મૂકી આવવું. વાયસીનું લક્ષણ વિગેરે. तृतीये दिवसे प्राप्ते वायसी नाम पूतना || तया गृहीतमात्रेण रोदिति न पिबेत्स्तनम् । ज्वरश्चैवातिसारश्च काकवद्वदति भृशम् ॥ तस्या दध्योदनं पात्रे यवकुशरपालिकाः । ध्वजाभिः सगुडं चैव कृष्णवस्त्रानुलेपनम् ॥ धूपदीपाक्षतैश्चैव मध्याह्ने बलिमाहरेत् । ૭૩૯ For Private and Personal Use Only ત્રીજે દિવસે વાયસી નામે પૂતના પ્રવેશ કરેછે. એ પૂતના આળકને પકડે છે તેથી બાળક રડવા માંડે છે અને ધાવતા નથી. તેને તાવ અને અતિસાર થાય છે તથા તે કાગડાનીપેઠે ઘણું ખેલે છે. એ પૂતનાને એક પાત્રમાં દહીં, ભાત, જયના ખીચડા, રોટલી, ધજા, ગાળ એવું બલિદાન આપવું. તથા કાળું વસ્ત્ર, અનુલેપન, ધૂપ, દીપ, અક્ષતવડે પૂજન કરી મધ્યાન્હે બલિ મૂકવા. ૧ એ બલિદાન કાઈ પ્રતમાં માલમ પડતું નથી.
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy