SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૩૨ હારીતસંહિતા. પર્ણી, પાલ, લીંબડાનાં પાંદડાં, માથ, ત્રાયમાણુ, ધમાસે, એ સર્વે ઔષધોને પાણીમાં નાખીને ચતુર્થાંશ પાણી શેષ રહે ત્યાં લગી ક્વાથ કરવા. તે પછી આ ઔષધાનું ચૂર્ણ કરીને તેમાં નાખવું. તે ઔષધો આ પ્રમાણેઃ—દ્રાક્ષ, ષડકચુરા પુષ્કરમૂળ, આમળાં અને ભોંયઆમળી. પછી આ વાથની બરાબર દૂધ તેમાં નાખવું અને તેમાં ધી અને માખણ નાખવું. માખણ દૂધની બરાબર લેવું તથા ધી માખણથી અડધું લેવું. એ ધૃત સિદ્ધ થાય એટલે તેને પીવાના તથા અસ્તિના ઉપચેગમાં લેવું. તેમજ નસ્યમાં, શરીરે ચાળવામાં અને ખાવાના ઉપયોગમાં લેવું. એ ધૃત ખાંસી, ક્ષય, કમળા, રાજયમાા, એ રાગોના નાશ કરેછે. જે પુરુષની ઇંદ્રિયા અને બળ ક્ષીણ થઈ ગયું છે. તેમને એ ધૃત ફાયદાકારક છે. ક્ષતવાળાને, સજાવાળાને, અને ત્રણવાળાને હિતકર છે. માથાની પીડા, પાસાંની પીડા, અને ગુદાના રોગ, એ સવના એ નાશ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચંદનાદિ તેલ. चन्दनं सरलं दारु यष्ट्यलो बालकं सठी । नलशैलेयकं स्पृक्का पद्मकं वनकेसरम् ॥ कङ्कोलकं मुरामांसी सैरेयं द्विहरीतकी । रेणुकात्वक् कुङ्कुमं च सारिवा तिक्तकागुरुः ॥ नलिका च तथा द्राक्षा कषायं सुपरिस्रुतम् । तैलमनु तया लाक्षा रसेन समभागिकम् ॥ मन्दाग्निना पचेत् तैलं सिद्धं पाने च बस्तिषु । नस्ये चाभ्यञ्जने चैव योजयेत् तं भिषग्वरः ॥ हन्ति पाण्डुक्षयं कासं ग्रहनं बलवर्णकृत् । मन्दज्वरमपस्मारकुष्ठपामाहरं पुनः ॥ करोति बलपुष्ट्योजो मेधाप्रज्ञायुर्वर्धनम् । रूपसौभाग्यदं प्रोक्तं सर्वभूतयशस्करम् ॥ इति चन्दनाद्यं तैलम् | १ नलिकवले. प्र० १ ली. २ तैलमस्तु तथा लाजा. प्र० १ ली. For Private and Personal Use Only
SR No.020371
Book TitleHarit Samhita
Original Sutra AuthorN/A
AuthorAatrey Muni
PublisherJayram Raghunath
Publication Year1892
Total Pages890
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy