________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय मीले.
रक्तं निष्ठीवते यो भवति कुशतनुर्मण्डलानां च देहे सम्भूतिः श्यावनेत्राधरवदनमथ स्वेद आध्मानशोषः ॥ 'भुनाशो वाप्यसौख्यं भ्रमणमपि शिरोलोडनं मूत्रता वा स्त्रोतोरोधो वमिर्वा गलकघुरघुराशूकलैर्वा वृतास्यम् । एतैर्लिङ्गैः प्रयुक्तः प्रभवति च नृणां सन्निपातेति संज्ञा रोगाणामाशुकारी प्रबलतरनृणां वाजिनां वा द्विपानाम् ॥ इति सन्निपातज्वरलक्षणम् ।
૨૮૫
સન્નિપાત રોગવાળાને તરસ બહુ લાગે છે; છાતીમાં શૂળ આવેછે અને શેષ થાયછે; શ્વાસ ઉપડે છે; રાત્રે ઉધ આવતી નથી—જાગે છે; हिवसे घेन खड्डु थायछे भूर्छा यावेछे; भुम, नाई, कल भने भो સૂકાઈ જાયછે; થૂક ભેગું લોહી પડે છે; શરીર સૂકાઇને પાતળુ થઈ
यछे शरीर पर भंडण ( यामां ) उत्पन्न थायछे; नेत्र, मोह भने મુખના વર્ણ શામ થઈ જાયછે; શરીરે પરસેવા થાયછે; પેટ ચઢે છે; કંઠે શાષ પડે છે; ભૂખનો નાશ થઇ જાયછે; શરીરને ચેન પડતું નથી, ભ્રમ થાયછે; માથું ગેતું નથી (રેગી માથું ફેરવ્યા કરેછે;) વારંવાર પિશાબ થાયછે; મળમૂત્રાદિને વહન કરનારાં સ્રોતસંબંધ થાયછે; ઉલટી થાયછે; ગળામાં ઘરઘર શબ્દ ખેલે છે; અને મુખમાં કફ્ લેવાઈ રહેછે; એવાં ચિન્હા યુક્ત જ્વરવાળાને સન્નિપાતજ્વર થયા છે એમ કહેવામાં આવેછે. એ જ્વર મનુષ્યને અતિ બળવાન અને તત્કાળ પ્રાણ લેનારા છે તેમજ ઘેાડા અને હાથીને પણ તે પ્રાણધાતક છે.
સન્નિપાત જ્વરની ચિકિત્સા,
For Private and Personal Use Only
सन्निपातज्वरे पूर्व कुर्यादामकफापहम् । पश्चाच्छ्रेष्मणि संक्षीणे निरामे पित्तमारुतौ ॥ सन्निपातज्वरे यत्नं कृत्वा तन्द्रां जयेत् पराम् । उपद्रवः कष्टतमो ज्वराणां स विशेषतः ॥ पथ्यं कारयते यस्तु रोगिणां कफपूरितम् । स एव तस्य शत्रुः स्यान्न पथ्यं नच भेषजम् ॥
१ क्षुनाशो वा भ्रमणमपि तथा शिरसो लुंठनं वा शिरोतिः प्र० १ ली.