________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
पाठामृणालोदीच्याश्च क्वाथः पित्तज्वरे कफे ॥ पाचनो दीपनीयः स्याद्रक्तशोषनिवारणः ।
શું અને ભદ્રમાથ અથવા ગળા અને આમળાં, અથવા પાહા ડમૂળ, કમળના દાંડા, વાળા, એમને વાથ અથવા શું વગેરે સધળા એકઠાં કરીને તેનો ક્વાથ પિત્તકફજ્વરમાં આપવા. એ કવાથ જ્વરનું પાચન કરનારા, અગ્નિનું દીપન કરનારા તથા રક્તવિકારને અને શેષને દર કરનાર છે.
દ્રાક્ષાદિ ક્વાથ द्राक्षामृतावासकतिक्तकाश्च भूनिम्बति केन्द्रयवा पटोलम् । मुस्ता सभार्गी कथितः कषायः सपित्तश्लेष्मज्वरनाशनाय ॥
કાળી દ્રાક્ષ, ગળા, અરસો, લીમડાની છાલ, કરિયાતું, કડુ, ઇંદ્રજવ, પટાળ, માથ, ભારંગ, એ ઔષધોના કવાથ કરીને પાવાથી પિત્ત* જ્વર નાશ પામે છે.
બીજો ઉપાય-હૂચિકાદિ ક્વાથ,
गुडूचिका निम्बदलानि शुण्ठी मुस्तं च कुस्तुम्बुरु चन्दनानि । क्वाथं विदध्यात् कफपित्तवातज्वरं निहन्याच्च गुडूचिकाद्यः ॥ एष सर्वज्वरान् हन्ति हल्लासाद्यानरोचकान् । प्रतिश्यायपिपासानः शोषदाहनिवारणः ॥
ગળા, લીમડાનાં પાંદડાં, શું, માથ, ધાણા, રક્તચંદન, એ ઔષધોના ક્વાથ કરીને રોગીને પાવાથી તે પિત્તકથી ઉપજેલા તાવને મટાડેછે. એ ક્વાથને શુચિકાદિ ક્વાથ કહેછે. વળી એ ક્વાથ જા બધા તાવને પણ નાશ કરેછે (તેમજ ઓડકાર વગેરે, અરૂચિ, સળેખમ, તરસ, શોષ અને દાહ, એ ઉપદ્રવાને પણ એજ થાથ દૂર કરેછે.
ત્રીજો ઉપાય-બીજો ગુડુચ્યાદિ ક્વાથ
गुडूचीनिम्बत्वचवासकं च सठी किरातं मगधाबृहत्यैौ । दार्वी पटोलीकथितं कषायं पिबेन्नरः पित्तकफज्वरे च ॥ ૧ ક્ષુદ્રા. પ્ર॰૧.૨ ટકા પ્ર૦ ૧ સી.
For Private and Personal Use Only