________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૦
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ધાળી ભેારીગણીના ગુણ,
श्वेतसिंही त्रिदोषघ्नी वंध्यानामप्यपत्यदा । वार्ताकी दीपनी तिक्ता कफाजीर्णामवातजित् ॥ इति फलशाकगुणाः ।
ધોળી ભારીંગણી ત્રિદોષને નાશ કરનારી તથા વાંઝણીને પણ છે." ફરાં આપનારી છે. વંસાફડી જરરાગ્નિને પ્રદિપ્ત કરનાર, કડવી તથા ક, અજીર્ણ અને આમવાયુને મટાડનારી છે.
કંદશાકની ગણના
कन्दशाकान् प्रवक्ष्यामि शृणु पुत्र । पृथक् पृथक् । ! सूरणः पिण्डपिण्डालू पलाण्डुर्गृञ्जनस्तथा ॥ ताम्बूलपर्णः कन्दः स्याद्धस्तिकन्दस्तथापरः । वराहकन्दश्चाप्यन्यः कन्दशाका इमे स्मृताः ॥
હે પુત્ર! હવે હું જૂદાં જૂદાં કંદશાકના ગુણ કહુંછું તે તું સાંભળ. સુરણ, અળવી, ધોળું રતાળું, ડુંગળી, ગાજર, રતાળુ, હસ્તિકંદ, ડુક્કરકંદ, અને એવાજ ખીન્ન કંદ છે, એ સર્વેને કંદશાક કહેછે.
સૂરણના ગુણ,
दीपनः सूरणो रुच्यः कफनो विशदो लघुः । विशेषादर्शसां पथ्यः प्लीहगुल्मविनाशनः ॥
સુરણ જઠરાગ્નિને પ્રદિપ્ત કરનાર, રૂચિ ઉત્પન્ન કરનાર, કફને નાશ કરનાર, લોહીને સ્વચ્છ કરનાર અને હલકું છે. અશેરીંગ ઉપર માકુ આવે એવું છે તથા પ્લીહા રોગોને મટાડનારૂં છે.
વિશેષે કરીને તે અને ગુલ્મ એ
અશ્વિકાકંદના ગુણ,
अम्लिकायाः स्मृतः कन्दो ग्रहण्यशहितो लघुः । 'नात्युष्णः कफवातघ्नो ग्राही शस्तो मदात्यये ॥
૧ આવે રીટી. મ. ૧ ઢામાં નથી. ૨ આ ટીટી. પ્ર. ૧ ામાં નથી.
For Private and Personal Use Only