SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ ૬૭ ] શરણાગત પ્રભુ તુમ પદપંકજ, સેવન મુજ મતિ જાગી; લીલાલહેરે દે નિજ પદવી, તુમ સમ કે નહીં ત્યાગી. હ. ૩ વામાનંદન ચંદનની પરે, શીતળ તું સોભાગી; જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતાં, ભવ ભયભાવઠ ભાગી. હ. ૪ અથશ્રી મહાવીર જિન સ્તવન, | [ મહારું મન મોહ્યું શ્રી સિદ્ધાચળે રે–એ દેશી ] વાટડી વિલેકુરે માહરા વિરનીરે, વદિયે વિનતિ વયણ, તે દિન કહીયે રે મુજને આવશે રે, નિશદિન નિરખશું નયણુ વટ છે અતિહિં આશાબુદ્ધા માનવીરે, જન્મારો વહી જાય; હોયડા હેજે પલક ન વિસરેરે, નવે અવર ન કેદાય છે વાર છે તુમ સમ અવર ન એહવે દેખીયેરે, જિહાં મન કરે વિસરામ; મન મલિયા વિણ તનુ કેમ ઉલસેરે, * કરવા ભક્તિ પ્રમાણ છે વાટ રે ૩ છે જેહનું મલવું દેહિલું તેહયું રે,પ્રીતિએ પરમ અસુખ, પણ એક સવટિ કહીયે તેહને રે, જે સ્થિરભાવ તે સુખ. આ વા૦ ૪ વચન તું મારૂં રે નવિ લેjકદા રે, મન તુમ પદ અવિલંબ પણ એક નયણે નયણ મેલાવડે રે, એ વિરહતણે પ્રતિબિંબ છે વાટ પણ જિહાં ત્રિકરણને વેગ મિલે સદા રે તેહિજ સફળ વિહાણું જ્ઞાનવિમલ પ્રભુ સાથે એકરસ કીજીયેરે, નિત નિતુ કેડી કલ્યાણ કે વાવ ૬u For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy