SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] ચંપા વાસુપૂજ્ય વીર, પાવાપુરી સાર; અષ્ટ કરમને ક્ષય કરી, પામ્યા ભવજલ પાર. છે ૫ શેષ વીશ સંમેતગિરિએ, શિવસુખ લહ્યાં ઉદાર; જ્ઞાનવિમી સુખ સંપદા, જેને અચલ અપાર. દા અથ શ્રી નવપદનું ચૈત્યવંદન દર્શન જ્ઞાન ચારિત્ર્ય ભેદે; પણ પણ પણ પંદર; તપ સગ પણ બાવીશ એ, શત એક અઠ અવર. ૧ તેર સહસ્સ ગુણણું ગણી, નવપદ આરાધે; લબ્ધિ સિદ્ધ વિદ્યા નિધાન, સ્ટેજ શિવપદ સાધે. જે ર છે બાંધે એમ ભવકર્મને, પામે સિદ્ધ પર્યાય; જ્ઞાનવિમળ સૂરિ એમ કહે, શુદ્ધ દ્રવ્ય હેઈ જાય. ૩ અથ શ્રી બીજ તિથિનું ચિત્યવંદન દુવિધ ધર્મ આરાધવા, વિજન બીજ આરાધે; જેમ અંતર પરમાત્મા, સંપ્રાપ્તિ ફળ સા. ૫ ૧ | અભિનંદન જિન સુમતિનાથ, વળી શીતલ સ્વામી ઈત્યાદિક બહુ જિન વરે, કેવળ સિરિ પામી. છે ૨ જન્મ દિવસ પણ કેઈકના એ, કેઈક લહ્યા નિરવાણ; જ્ઞાનવિમળ ગુણથી વધે, જે કીજે તપ મંડાણ. . ૩ અથ શ્રી જ્ઞાનપંચમી તિથિનું ચૈત્યવંદન. શામળ વાને સોહામણ, શ્રી નેમિ જિણેશ્વર, સમવસરણ બેઠા કહે, ઉપદેશ સેકર. | ૧ | પંચમી તપ આરાધતાં, લહે પંચમ નાણ; પાંચ વરસ સાઢા તથા, એ છે તપ પરિમાણું. ર છે For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy