SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 1 ] અથ શ્રી સાતમ તિથિનું ચિત્યવંદન ફાગણ સુદિની સાતમે, સાતમા જિન શિવ ઠાણ; ફાગણ વદની સાતમે, આઠમા જિનને જાણ છે ૧ ૧ વૈશાખ સુદ સાતમ દિને, પંદરમા જિનદેવ; ધર્મનાથે ગુણ સાગરૂ, ચવિયા છે તતખેવ. આષાઢ વદિ સાતમ દિને, વિમલનાથ નિરવાણ; શ્રાવણ વદ સાતમે થયું, અને તેનું જીવન કલ્યાણ. . ૩ ભાદરવા વદ સાતમે, સેલમાં શક્તિજિનેશ; ચવિયા સવચ્ચે વિમાનથી, લવિજન કમલદીનેશ. ૪ ભાદરવા વદ સાતમે, શ્રીચંદ્રપ્રસ સવામી; આઈ કરમને ક્ષય કરી, શીધ્ર થયા શિવધામી. છે પ છે સાતે ભયને ટાલવા કે, સાતમ તિથિ આરાધે; દાન દયા સૈભાગ્ય શું, મુક્તિવિમળ પર સાધે. દા અથ શ્રી આઠમ તીથીનું ચિત્યવંદન સિદ્ધિ આઠને સાધવા, આઠમ તિથિને સેવે; માહશુદિ આઠમે જનમીયા, અજિતનાથ જિનદે. ૧૫ ફાગણ શુદિ આઠમ દિને, ચીયા સંભવનાથ; ચઇતર વદ આઠમ તિ, જમ્યા આદિનાથ. ૨ દીક્ષા પણ નહિ જ દિને, આદિ જિર્ણદે લીધી, વૈશાખ શુદિ આઠમ દિને, અભિનંદન જિન સિદ્ધિ. એ ૩ માઘ શુદિ આઠમ દિને, જમ્યા સુમતિ જિણુંદ જેઠ શુદિ આઠમ જનમ્યા, મુનિસુવ્રત જિનચંદ. કે ૪ For Private And Personal Use Only
SR No.020368
Book TitleGyan Vinod
Original Sutra AuthorN/A
AuthorKanakvimal Muni
PublisherMuktivimal Jain Granthmala
Publication Year1936
Total Pages83
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy