SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : પ્રકાશકીય : અધ્યાત્મયોગી શ્રી દેવચન્દ્રજીતકૃત "ગુરુગુણાબત્રીશી” બાલાવબોઘ સહિત ગ્રંથને સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. શ્રીમદ્દ દેવચ ભાગ-૨ સંવત ૧૯૮૧માં શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી વકીલ મોહનલાલ હીમચંદે પાદરાથી પ્રકાશિત કરેલ છે. આ ગ્રંથમાં દેવચ મહારાજની () આગમસાર (૨) નયચક્રસાર (૩) ગુણગુણાત્રીશી (૪) કર્મગ્રંથ ટબાર્થ (થી ૫) (૫) કર્મસંવેવ પ્રકરણ (૬) વિચાર રત્નસાર (૭) છુટક પ્રશ્નોત્તર (૮) કાગળો, આમ આઠ કૃતિઓ પ્રકાશિત થઈ છે. અમે આ કૃતિઓને અલગ અલગ પ્રકાશિત કરવા ઈચ્છીએ છીએ. પૂર્વે આગમસાણ તથા નયચક્રસાર ગ્રંથ - દેવચક્ટ કૃતિ ભાગ-૨ તથા દેવચકૃતિ ભાગ-ર પ્રકાશિત થઈ ચૂકયા છે. હાલમાં દેવચક્ટ કૃતિ૩ “ગુગુ છત્રશી” પ્રકાશિત કરીએ છીએ, ત્યાર પછી કર્મગ્રંથ ટબાર્થ, કર્મવેધ બન્ને દેવચકૃતિ-1 તરીકે તથા વિચારરત્ન સણ, છુટક પ્રશ્નોત્તર અને કાગળો ત્રણે દેવચકૃતિ-૧ તરીકે પ્રકાશિત કરવાની અમારી ભાવના છે. ગ્રંથકર્તા શ્રી દેવી મહારાજના તથા "દેવીન્દ્ર પ્રથમ ભાગ” ના સંશોઘક પૂ.સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મ.સા.નો ઉપકાર માનીએ છીએ તથા “શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ” અને વકીલ મોહનલાલ હીમચંદ પાદરવાળા પ્રત્યે કૃતજ્ઞતાભાવને પ્રદર્શિત કરીએ છીએ... ગુરુ એટલે આચાર્ય તે છત્રીશ ગુણોથી અલંકૃત છે વળી એવી છત્રી છત્રીશી છે, તે ભિન્નભિન્ન પણ છે. તેનું સ્વરૂપ આ ગ્રંથમાં આલેખેલું છે. ગુરુપદ કે આચાર્યપદ ધારણ કરતા પહેલા કેટલી લાયકાતની જરૂર છે તેનો સહેજ ખ્યાલ કરવાની ઈચ્છાવાળાએ આ નાનકડો ગ્રંથ જરૂર વાંચવા જેવો છે. આ પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા ભવ્ય જીવો સુર પ્રત્યે - આચાર્ય પ્રત્યે ભક્તિ - બહુમાન ભાવવાળા બની આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે એજ શુભેચ્છા. શ્રતભક્તિનો વિશેષ વિશેષ લાભ મલ્યા કરે એજ શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના. લિ. જિનશાસન આરાઘના ટ્રસ્ટ ટ્રસ્ટીઓ ચન્દ્રકુમાર બાબુભાઈ જરીવાળા લલિતભાઈ રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ For Private and Personal Use Only
SR No.020365
Book TitleGurugun Shattrinshat Shattrinshika
Original Sutra AuthorN/A
AuthorBuddhisagarsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages50
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy