________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
શ્રી સમયસાર પ્રકરણ
કોકો
તેત્રીશ સાગર
સ્થિતિ
નાવરણી, દર્શનાવરણ, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય કર્મોને જે જ્ઞાન-આચ્છાદનાદિક સ્વભાવ તે પ્રકૃતિબંધ કર્મનાં દળીયા સંબંધી કાળ નિર્માણ તે સ્થિતિબંધ તે આવી રીતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય એ ચારે કર્મની પ્રત્યેકે ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાસાગરોપમની, મેહનીય કર્મની ૭૦ કિડક્રોડ સાગરોપમની, નામ અને ગેવકર્મની ૨૦ કેડાડ સાગામની અને આયુષ્ય કર્મની તેત્રીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. જઘન્ય સ્થિતિ વેદનીયકર્મની બાર મુહુની, નામ ગેત્રની આઠ આઠ મુહૂર્તની અને બાકીનાં કર્મોની અંતમુહૂર્ત પ્રમાણ જ ઘન્ય સ્થિતિ જાણવી. દેવ મનુષ્ય અને તિર્યંચ આયુ વછને શુભાશુભ સર્વ કર્મ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ અતી સંકલેશવડે બંધાય છે અને જઘન્ય સ્થિતિ (પરિણામની) વિશુદ્ધિવડે બંધાય છે.
અનુભાગ, અનુભાવ,વિપાક અને રસ એ બધાય એક અર્થવાળા પર્યાય શબ્દ છે. તે રસ-વિપાક અશુભ કર્મ–પ્રકૃતિએને લીમડાની જે અશુભ અને શુભ પ્રકૃતિઓને શેલડીની જે શુભ છે. તેથી શાસ્ત્રકાર કર્મપ્રકૃતિઓના શુભાશુભ વિભાગ બતાવે છે૧ શાતવેદનીય, ૩ દેવ મનુષ્ય અને તિર્યંચનાં આયુષ્ય, ૧ ઉચ્ચ ગોત્ર તથા નામકર્મની ૩૭ પ્રકૃતિએમનુષ્યગતિ અને આનુપૂવી (૨), દેવગતિ અને આનુપૂર્વી (૪), પંચેન્દ્રિય જાતિ (૫), ઓદારિકાદિક પાંચ શરીર (૧૦), પ્રથમના ત્રણ શરીરના ત્રણ અંગેપાંગ (૧૩), પ્રથમ સંઘયણ (૧૪), પ્રથમ સંસ્થાન (૧૫), શુભ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ (૧૯), શુભ વિહાગતિ (૨૦), અગુરુલઘુ (૨૧), પરાઘાત (૨૨), ઉશ્વાસ (૨૩), આત૫ (૨૪),
+ દારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ.
ઔદારિક, વૈક્રિય અને આહારકના અનુક્રમે ઔદારિક અંગોપાંગ, વૈક્રિય અંગેપાંગ અને આહારક અંગોપાંગ જાણવા. જ વજષભનારાય,
સમચતુરસ.
For Private and Personal Use Only