SearchBrowseAboutContactDonate
Page Preview
Page 863
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir DA R KAtos माताधर्मकथा पकः । एवं खलु हे जम्बूः ! तस्मिन् काले तस्मिन् समये राजगृहे समवसरणम्= भगवतो महावीरस्य समागमनमभूत् , यावत्-परिपत् पर्युपास्ते । तस्मिन् काले तस्मिन् समये पद्मावती देवी, सौधर्मे कल्पे पद्मावतंसके विमाने सभायां सुधर्मायां पद्मे सिंहासने, यथा काल्याः । एवम् अष्टापि अध्ययनानि कालीगमकेन-कालीदेवीसदृशपाठेन ज्ञातव्यानि, नवरं विशेषस्त्वयम्-पूर्वभवे श्रावस्त्यां नगयाँ 'दोजअध्ययन का उत्क्षेप रु इस प्रकार से है-उस काल में और उस समय में राजगृह नगर में भगवान महावीर का अगमन हुआ था। लोगों को जय इनके शुभागमन की खबर पड़ी तो वे सब के सब उनको वंदना करने के लिये और उनसे धर्मोपदेश को काम लेने के लिये उनके समीप पहुँचे। प्रभु ने आये हुए परिषद को श्रुतचारित्ररूप धर्म का उपदेश दिया। उपदेश सुनने के बाद उसने प्रभु की यावत् पर्युपासना की। उस काल में और उस समय में पद्मावती देवी जो कि सौधर्मकल्प में पद्मावतंसक विमान मे, सुधर्मा सभामें रहती थी और जिसके सिंहासन का नाम पद्म था श्रमण भगवान महावीर को वंदना करने और उनसे धर्म का उपदेश सुनने के लिये वहां आई। इसके बाद का सम्बन्ध कालीदेवी का जैसा वर्णन पहिले किया गया है वैसा ही जानना चाहिये । इसी तरह से अवशिष्ट सात अध्ययन भी जानना चाहिये । इन आठों ही अध्ययनों को पाठ जैसा कालीदेवी का पाठ है वैसा ही है । कोई अन्तर नहीं हैं (णवरं ) परन्तु जहां अन्तर है वह હે જંબૂ! આમાં પહેલા અધ્યયનને ઉક્ષેપક આ પ્રમાણે છે–તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું આગમન થયું. કેને તેમના શુભાગમનની જ્યારે જાણ થઈ ત્યારે તેઓ સર્વે તેમને વંદન કરવા માટે અને તેમની પાસેથી ધર્મને ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે ગયા. એ આવેલા સર્વ લોકોને થતચારિત્ર રૂપ ધર્મને ઉપદેશ સંભળાવ્યું. હરેશ સાંભળીને લેકેએ પ્રભુની યાવત્ પર્યાપાસના કરી. તે કાળે અને તે સમયે પદ્માવતી દેવી-કે જે સૌધર્મ કલ્પમાં, પદ્માવતંસક વિમાનમાં સુધર્મા સભામાં રહેતી હતી અને જેના સિંહાસનનું નામ પદ્મ હતું-શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા અને તેમની પાસેથી ધર્મને ઉપદેશ સાંભળવા ત્યાં આવી. એના પછીનું વર્ણન પહેલાં કરવામાં આવેલા કાલી દેવીના વર્ણનની રસ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે જ બાકીનાં સાત અધ્યયને વિષે પણ જાણી લેવું જોઈએ. એ આઠે આઠ અધ્યયને પાઠ કાલી દેવીના જેવો જ For Private and Personal Use Only
SR No.020354
Book TitleGnatadharmkathanga Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorKanahaiyalalji Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages872
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_gyatadharmkatha
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy