________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंमगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
८९ 'दो द्वाणाई' द्वे स्थाने द्वे वस्तुनी ' अपरियाणित्ता' अपरिज्ञाय=ज्ञपरिज्ञया 'एतावारम्भपरिग्रहावनाय ' इत्यविज्ञाय अलं ममाभ्यामिति परिहाराभिमुख्य. द्वारेण प्रत्याख्यानपरिज्ञया अप्रत्याख्याय च ब्रह्मदत्तपत् तयोः प्रवृत्तः, 'आया' आत्मा जीवः, नो केवलि प्रज्ञप्त-जिनोक्तं धर्म लभेत श्रवणतया- श्रवणभावेन श्रोतुमित्यर्थः । जैनधर्मश्रवणानह) भवतीति भावः । तद् यथा आरम्भः-प्राणातिपातादिरूपः, पापस्थानम् परिग्रहः-धनधान्यादिसंग्रहः । - द्वे स्थाने अपरिज्ञाय - ज्ञपरिज्ञयाऽनर्थकारणमज्ञात्वा प्रत्याख्यानपरिज्ञया अप्रत्याख्याय च तत्र प्रतः 'आया' आत्मा-जीवः केवलं बोधि अर्थात् सम्यक्त्वं न बुध्येत=न प्राप्नुयादित्यर्थः । पाने के भी योग्य बन सकती है " यह सूत्र हमें यह शिक्षा देता है कि भलो जिस परिग्रह और आरंभयुक्त आत्मामें केवलि प्रज्ञप्त धर्म सुनने तक की भी योग्यता नहीं है और न जिसमें सम्यक्त्व का अनुभव है, है उस आत्मा में " वह प्रतिमा सम्यक्त्व की शुद्धि का कारण होता " इस प्रकार की मान्यता आकाश के फूल के समान एक कल्पना मात्र ही है । अतः यह सिद्धान्त निश्चित होता है कि इस प्रतिमापूजन में न तो धर्म के कोई मौलिकतत्व का समावेश है और न धर्म का कोई अंग ही है । यह न तो धर्म का आलम्बनरूप है और न धर्म के लक्षण से ही युक्त है । फिर भी इसे धर्म पद का वाच्य मानना केवल स्पष्ट रूप से उत्सूत्र प्ररूपणामात्र है इस प्रकार शास्त्रीयमर्यादा के विरुद्ध इस प्रतिमा पूजन का उपदेश देने वाले तथा प्रतिमापूजन कराने वाले उप
બની શકે તેમ નથી. “આ સૂત્ર અમને આ જાતની ભલામણ કરે છે કે જે પરિગ્રહ અને આરંભયુક્ત આત્મામાં કેવલિ પ્રજ્ઞત્વ ધર્મ સાંભળવા સુધીની પણ ગ્યતા નથી અને જેમાં સમ્યક્ત્વની અનુભૂતિ પણ નથી તે આત્મામાં
તે પ્રતિમા સમ્યક્ત્વની શુદ્ધિનું કારણ હોય છે. આ જાતની માન્યતા આકાશના પુરુષની જેમ એક બેટી કલ્પના માત્ર જ નથી તે બીજું શું છે ? એટલા માટે એ સિદ્ધાન્ત નિશ્ચિત થાય છે કે આ પ્રતિમાપૂજનમાં ધર્મના ન કેઈ મૌલિક તત્ત્વોનો સમાવેશ છે અને તે તે ધર્મનું કઈ પણ એક અંગ છે. આ ધર્મનું આલંબનરૂપ નથી અને ધર્મના લક્ષણથી યુક્ત પણ નથી. છતાં ય તેને ધમપદવાણ્ય માનવું તે સ્પષ્ટ રીતે ઉસૂત્ર પ્રરૂપણ માત્ર છે. આ રીતે શાસ્ત્રની મર્યાદાથી વિપરીત આ પ્રતિમા પૂજનને ઉપદેશ આપનારાઓ તેમજ પ્રતિમા
For Private and Personal Use Only