SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ५१ ગોખર ગામે જનમિયા, ગૌતમ ગોત્ર ઉદાર લાલ રે; માતા પૃથ્વી કુખે સેહિયા, વસુભૂતિ કુલ આધાર લાલ ?– ગૌતમસ્વામી [૨] વિજ્ઞાન॰ વેદ શ્રુતિ તથેા, જાણ્યા અર્થ વીર પાસ લાલ રે; પાંચસે શિષ્ય સહિત એ, દીક્ષા લીધી વીર પાસ લાલ ૨ગૌતમસ્વામી [૩] વીર વિભુ મુખથી સુણી, એ ત્રિપદી પરથી રચી, ઉત્પાદ વ્યય ને પ્રોબ્ય લાલ રે; દ્વાદશાંગી અતિરમ્ય લાલ રે-ગૌતમસ્વામી॰ [૪] નિજ લબ્ધિએ અષ્ટાપદે, જઈ પ્રતિમાધ્યા પન્નરસે, તાપસ જાત્રા કરી જિન લાલ રે; અતિ મહાન લાલ રેગૌતમસ્વામી [૫] વ પચાસ સ`સારમાં, વ્રતમાંહે વર્ષ ત્રીશ લાલ રે; ખાર વર્ષ કેવલીપણું, વિચરી આવ્યે ઉપદેશ લાલ રેગૌતમસ્વામી [૬] વ ખાણું પૂરા કરી, પામ્યા ગૌતમ મુક્તિધામ લાલ રે; નેમિ—લાવણ્યસૂરિ તણા, ગાવે દક્ષ-સુશીલ એ સ્વામ લાલ ફૈ ગૌતમસ્વામી [૭] શ્રીગાતમસ્વામીની સ્તુતિ [ પુંડરીક મંડન પાય પ્રણમી જે...એ રાગમાં ] ગૌતમસ્વામી ગણધર નમીજે, મહાવીર તણા શિષ્યજી, નિજ લક્તિએ અષ્ટાપદ પર, જઈ જિનવર વાંઘાજી; For Private And Personal Use Only
SR No.020342
Book TitleGautamswamyashtakam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasurishiwar Gyanmandir
Publication Year1954
Total Pages58
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy