SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રી ગૌતમસ્વામીના છંદ ( રાગ–પ્રભાતી ) માત પૃથ્વીદ્યુત પ્રાત ઊઠી નમા, ગણધર ગોતમ નામ ગેલે; પ્રહસમે પ્રેમ શુ જેઠુ ધ્યાતાં સદા, ચઢતી કલા હાય વશવેલે. માત॰ ૧ વિશ્વજનવ દન, દૂરિતનિકંદન નામ શ્વેતુ; વસુભૂતિનંદન અભેદ બુદ્ધે કરી વિજન જે ભજે, પૂર્ણ પહોંચે સહી ભાગ્ય તેહનું. માત॰ ૨ સુરમણિ જે ચિંતામણિ સુરતરુ, ક્રામિત પૂરણ કામધેનુ; જેહ થકી અધિકનહીં માહાત્મ્ય કેહનું. માત॰ ૩ તેહ ગૌતમતનું ધ્યાન હૃદયે ધરા, જ્ઞાન ખલ તેજ ને સકલ સુખસંપદા, ગૌતમ નામથી સિદ્ધિ પામે; અખંડ પ્રચંડ પ્રતાપ હાય અવનીમાં, સુર નર જેને શિશ નામે. માત॰ ૪ પ્રણવ દે ધરી માયા બીજે કરી, સ્વમુખે ગૌતમ નામ ધ્યાવે; કૈાડી મન કામના સકલ વેગે લે, વિદૂર જાવે. માત॰ ૫ વિઘન વૈરી સવિ દૂર જાવે. For Private And Personal Use Only
SR No.020342
Book TitleGautamswamyashtakam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasurishiwar Gyanmandir
Publication Year1954
Total Pages58
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy