________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેના મુખથી, રવિભુનું, નિર્વાણ સુણીને એ
ભવિયા! ભાવે વંદે, ગૌતમ[] વિરહ વીરને અણધાર્યો એ તે, થેયે ક્ષણભર દુઃખને એ,
ભવિયા ! ભાવે વંદે, રુદન કરીને, ગોતમ બેલે, શું કીધું? ગુરૂ વીર એ,
ભવિયા ! ભાવે વંદ, ગૌતમ [૧] ભારતને ભાનુ, અસ્ત થયેને, વ્યાખ્યું મિથ્યાત્વતિમિર એ,
ભવિયા ! ભાવે વદ કુતીથી ઘૂવડે, કરે ગરવ, ફેલાશે દુભિક્ષાદિ એ,
ભવિયા! ભાવે વ ગૌતમ [૧૧] અંતિમ સમયે, દૂર કરીને, કેમ ચાલ્યા ગયા રે એ,
ભવિયા ! ભાવે વંદે, થશે હવે શું ?, મારું પ્રભુજી, સાલે વિરહ આપને એ,
ભવિયા! ભાવે વદ–ગૌતમ [૧૨] મેક્ષમાં સાથે, લઈ ગયા હતા, તે શું સંકીર્ણ થાત એ,
ભવિયા! ભાવે વદે, શિશુ માફક હું, કહેડે ન લાગત, ભાગ ન માગત એ,
ભવિયા! ભાવે વદે—ગૌતમ. [૧૩] ગૌતમ કહીને, કેણુબેલાવશે? કહીશ કોને ભદત હુએ,
ભવિયા ! ભાવે વદે, વીર વીર મુખે, વદતાં ગૌતમ, વીતરાગતા સમજાઈએ,
ભવિયા! ભાવે વંદે, ગૌતમ [૧૪]
For Private And Personal Use Only