SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈન્દ્રાશ્ચતુઃષષ્ટિથાપિ વિદ્યાદેવ્યસ્તથા પડશશાસનેશ દ્વિધા ચતુર્વિશતિદેવતા, શ્રીગૌતમસ્વાહિયુગ ભજનિ. શ્રી ગૌતમસ્તવ-ર્વિશિકા. [લેશે નિસાસા પરણેતરના, થાશે સુખી શી પેર?..એ રાગમાં.] ગોતમવામી ગુણના દરિયા, ગણધર વીરના એ, ભવિયા! ભાવે વંદો. (ટેક) ગોબર ગામમાં, બ્રાહ્મણ કુલમાં, થયે જન્મ મનહર એ, વયા ! ભાવે વંદે, વસુભૂતિના, કુલમાં હે દીવે, માતા પૃથ્વીને નંદન એ, ભવિયા! ભવે વ દે. ગૌતમ. [૧] અગ્નિભૂતિના, વાયુભૂતિના, શુભ વડિલ બાન્ધવ એ, ભવિયા! ભાવે વંદે ચૌદે વિદ્યાના, થયા પારંગત, પાંચસે શિષ્યના ગુરુ એ, ભવિયા? ભાવે વંદ–ગૌતમ. [૨] વિજ્ઞાન ઘન એ, વેદકૃતિને, સત્ય અર્થ ન કરે છે, ભવિયા! ભાવે વંદે, પૂછે ને કેઈને, જીવને સંશય, કરે મિથ્યાભિમાન એ. ભવિયા! ભાવે વંદે. ગૌતમ. [૩] For Private And Personal Use Only
SR No.020342
Book TitleGautamswamyashtakam
Original Sutra AuthorN/A
AuthorSushilvijay
PublisherVijaylavanyasurishiwar Gyanmandir
Publication Year1954
Total Pages58
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy