SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ચેક પ્રકારી પૂજા-સાથે આશાતન કરે જ્ઞાનની, જયણા નવિ પાળે, સુગુરુ વચન નવિ સહે, પડ્યો મેહની જાળે. હાંહાંરે તે અનંત કાળે, હાંહાંરે નરભવ ન નિહાળે, ન ૩ રોહિત મત્સ્યની ઉપમા, સિદ્ધાંતે લખાવે; જ્ઞાનદશા શુભવીરનું, જે દર્શન પાવે. હાંહાંરે અજ્ઞાન હઠાવે, હાંહાંરે જ્યોતિ નયન જગાવે ન૦૪ છે કાષ્ય ને મંત્ર છે. अनशन तु ममास्त्विति बुद्धिना, रुचिरभोजन संचितभोजन । प्रतिदिन विधिना जिनमदिरे, शुभमते बत ढोकय चेतसा ॥१॥ कुमतबोधविरोधनिवेदकै-विहितजातिजरामरणांतकैः । નિજો પ્રશુરામગુના, સિદ્ગરિમર્દ રિપૂન | ૨ | . ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते. अज्ञानाच्छेदकाय नैवेद्य यजामहे स्वाहा। સાતમી નૈવેધપૂજા અર્થ દુહાનો અર્થ બાહ્ય શરીર આહારથી વૃદ્ધિ પામે છે–પુષ્ટ થાય છે અને અંતરંગ શરીર જે રૂપાંતર ભાવે-અદશ્યપણે રહેલું છે તે તે અણાહારી છે; તેને આહાર કરવાને સ્વભાવ જ નથી. તેવું ખરું કાયમનું અણહારી પદ પામવા માટે રસવાળું એવું નૈવેદ્ય પ્રભુ પાસે સ્થાપન કરે-ધ. ૧. * અહીં ભેજનનો અર્થ ધન કરવાનો છે (કોષમાં તે અર્થ છે ) અને રુચિર શબ્દ સુંદર એટલે ન્યાયપાર્જિત વાચક છે. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy