SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સક્ષમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂ. (૧૩) 3 અવગાહના તેટલી જ હોય છે.) ૩-૪. સિદ્ધના જીના સર્વના મસ્તકે તે લેકાંતે અડેલા હોવાથી સમાન હોય છે. તે હકીકત ગુરુરામથી સમજવા ચોગ્ય છે. તેની અવગાહના અગુરુલઘુ છે અને જ્યાં એક સિદ્ધ છે ત્યાં તેટલી જ અવગાહનાવાળા અનંતા સિદ્ધો પણ રહેલા છે. ૫. અને તેના દેશ–પ્રદેશને એટલે ઓછાવધન્ના ભાગને ચારે દિશાએ તેમજ નીચે–નીચે ફરસેલા એવા સિદ્ધો તે કરતાં અસંખ્યાતગુણે અનંતા હોય છે. આ પ્રમાણે શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ અમૃતને રસ પીવાથી સમજી શકાય છે. ૬. કોવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-આત્માને અગુરુલઘુ ગુણ પ્રગટ કરવા માટે અમે ધૂપવડે પ્રભુની પૂજા કરીએ છીએ. अष्टम फलपूजा ' દુહા ત્રકર્મ ના કરી, સિદ્ધ હવા મહારાજ; ફળપૂજા તેહની કરી, માગે અવિચળ રાજ. ૧ હાળી (કેરબાની દેશી.) ' બી સેવક તેરે પાયકા, દુનિયાને સાંઈ! બી સેવક તેરે પાયકા. સેવક હમ કેઈ કાળકા, દુનિયાંકે સાંઈ મેં બી આંકણી સુણીએ દેવાધિદેવા, ફળ પૂજાકી સેવા, દીજીએ શિવફળ રાજીએ; દ મેં પરિશાટન થઈ, અફસમાણ ગઈ છત્યે જગતકેરી બાજીએ. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy