SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપ્તમ દિવસ–ગાત્ર કર્મી નિવારણ પૂજા पंचम दीपकपूजा (૧૭૫ ) દુહા કાગપ્રસંગે હંસ. નૃપ – માણુ પ્રાણ પરિહાર; ગંગાજળ જળધિ ભળે, નીચાણ સુવિચાર. ૧ ઢાળ (જુગટુ કાઈ રમશેા નહીં રે—એ દેશી) ફાનસ દીપક જ્યોતિ ધરી રે, પુખ્ત રચું મનેાહાર; પ્રભુજી ! નીચ કુળે હવે નહીં રહુ રે. પૂજા અરુચિભાવે કરી રે, નીચ કુળે અવતાર. પ્રભુજી ૧. તુજ આગળ નવિ દીપ ધર્યાં રે, નાપિક × હાથ મસાલ; પ્ર માતંગ નુ ગીત જાતિ કહી રે, કાઢે અશુચિ ખાળ, પ્ર ૨. માળી ગે વાલી તેલી કાળી રે, માચી ને શુચિકાર; પ્ર॰ ત્રણ વનેચર પાપિયા રે, હાય અફાસ વિચાર, મ ૩. વણીમગ માહણુ રાંક કુલી રે, ભિક્ષુક કુળ અવતાર, પ્ર૦ જિનદર્શન નવિ શિશ નમે રે, તે શિર વહેતા ભાર. ૫૦ ૪. ગભ જંબુક નીચ તિરિ રે; કિવિષિયા જે દેવ; પ્ર॰ ઝાડુ દીએ સુર આગળે રે, પરભવનિ ઢક ટેવ. પ્ર૦ ૫, જીવ મરિચી કુળમદથી રે, વિપ્ર ત્રિૠડિક થાય, પ્ર॰ શ્રીશુભવીર જિનેશ્વરુરે, દેવાન દા ઘર જાય, પ્ર૦ ૬. × નાપિક-વાળંદ દીવી ધરનાર. એને નાપિત પણ કહે છે. For Private and Personal Use Only
SR No.020159
Book TitleChosath Prakari Pooja Arth Evam Katha Sathe
Original Sutra AuthorN/A
AuthorVeervijay
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1955
Total Pages377
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy