SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ કરીને અનુક્રમે પ્રાણી શુદ્ધ થઈને સિદ્ધિમાં જાય છે. ૬૭ निक्कसायस्स दंतस्स, सूरस्स ववसाइणो । संसारपरिभीअस्स, પરસ્ટાર મુહં મળે છે ૬૮ કષાય રહિત દાન, (પાંચ ઈદ્રિ અને છઠ્ઠા મનને દમન કરનારા) શુરવીર અને ઉદ્યમવંત તથા સંસારથી લાયબ્રાંત થએલા એવાનું પચ્ચખાણ રૂડું હાય. ૬૮ __ एवं पञ्चखाणं, जो काही मरणदेसकालंमि। धीरो अमूढसन्नो, सो गच्छइ उत्तमं ठाणं ॥ ६९ ॥ ધીર અને મુંઝવણરહિત જ્ઞાનવાળો મરણના અવસરે જે આ પચ્ચખાણ કરશે તે ઉત્તમ સ્થાનકને પામશે. ૬૯ For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy