SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ બેહ, પામ્યાં છે સુરગ; એક ભવ પછી લેશે, શિવવધુ સંજોગ, ૬ શ્રીમતીને એ વલી મંત્ર ફ તત્કાલ ફણીધર ફીટીને, પ્રગટ થઈ કુલ માળ; શિવકુમારે જેગી, સેવન પુરિસે કાંધ, એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાગે; આરાધનકે વિધિ, જેણે ચિત્તમાંહી રાખે તેણે પાપ પખાળી, ભવભય રે નાખે, જિનવિનય કરતાં, સુમતિ અમૃતરસ ચાખે. ૮ ઢાળ ૮ મી. (નમે ભવિ ભાવશું-એ દેશી) - સિદ્ધાર્થ રાજા કળ તિલેએ. ત્રિશલા માત મહારતે અવનીતલ તમે અવતર્યા એ, કરવા અમ ઉપકાર . જે જિનવીરજીએ, ૧. મેં અપરાધ કર્યો ઘણા એ, કહેતા ન લહુ પાર તો તુમ ચરણે આવ્યા ભણી એ, જે તારે તે તારતે . ૨. આશ કરીને આવી એ, તુમ ચરણે મહારાજ તે; આવ્યાને ઉવેખો એ, તા કેમ રહેશે લા જાતે જ. ૩. કરમ અલુણ For Private And Personal Use Only
SR No.020153
Book TitleChausaranadi Aradhana Sangraha Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachand Khimchand
PublisherSaubhagyachand Khimchand
Publication Year1934
Total Pages168
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy