SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ६८ समवाप जात पक्षः ॥९८॥ અર્થ-હેઠના સંબંધથી દાંતની ધોળાશ જે કે હંકાઈ ગઈ હતી તો પણ હસવાથી તે પાછી પાધરી થઈ રહી. ૯૮ सरसिरुहोदरसुरभावधरितबिम्बाधरमृ वदने मणिरदने ताम्बूलंकेन लक्षयेम वयम् ॥९९॥ અર્થ-હે સ્ત્રી, કમળ સરખા સુગંધવાળા, ઘેલાને પણ તિરસ્કાર કરનારા રાતા હોઠવાળા અને મણિ સરખા દાંતવાળા તારા મુખમાં અમને પાન ચાવ્યાની ખબર કેમ પડે? ૯૯ शयिता सविधेऽप्यनीश्वरा सफलीकर्तमहो मनोरथान् ॥ दयिता दयिताननाम्बुजं दरमीलन्नयना निरीक्षते ॥१०॥ અર્થ–પતિની નજીક સુતેલી પણ પિતાનો અને પાર પાડવામાં અસમર્થ સ્ત્રી, પતિના મુખકમળ સામું જરા ઉઘાડી આખે જેવા લાગી. ૧૦૦ किमिति शासि कशोदरि किं तव परकीयवृत्तान्तैः । कथय तथापि मुदे मम कथयिष्यतिं पथिक तव जाया ॥१०॥ અર્થ-હે સ્ત્રી, તું દુર્બળ કેમ થઈ ગઈ છે “અરે તારે પરાઈ હકીકતની શી જરૂર છે તે પણ ખુશીને માટે કહે “હે મુસાફર જા તારી સ્ત્રી જ તને કહેશે.” ૧૦૧ वदनारविंदसौरभलोभादिंदीवरेषु निपतत्सु॥मय्यधरार्थिनि सुदृशोदृशोजयन्त्यतिरुषापरुषाः।१०२। For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy