SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४७ Acharya Shri Kailassagarsuri Gyanmandir हृदये कृतशैवलानुसंगा मुहुरंगानि यतस्ततः क्षिपंती ॥ प्रियनामपरे मुखे सखीनामतिदीनामियमा दधाति । दृष्ठिम् ॥ २४ ॥ અર્થ હૃદયમાં ઠંડકને માટે શેવાળના સંગ કરનારી, આમ તેમ અગાને વારંવાર મરાડતી આસ્રી સખીના માઢાથીજ્યારે પતિનું નામ સાંભળે છે ત્યારે ગરીબ સરખો નજર કરે છે. ૨૪ इत एव निजायं । गताया वनिताया गुरुभिः समावृतायाः ॥ परिवर्तितकन्धरं नतभ्रू स्मयमानं वदनांबुजं स्मरामि ॥ २५ ॥ અર્થ–મણાંજ પીયર ગએલી અને વડીલેાથી વીંટાએલી સ્ત્રીનું વાંકી ડાકવાળું નમ્ર ભ્રકુટી સહિત હસતુ મુખકમળ સભા છું. ૨૫ कथय कथमिवाशा जायतां जीविते मे मलयभुज गवता वांति वाताः कृतांताः ॥ अयमपि खलु गुअन् मंजु माकंद मौलौ चुलुकयति मदीयां चेतनां चंचरीकः ॥ २६ ॥ For Private And Personal Use Only 7 અર્થ–મલય પર્વતના સર્પના મુખથી નિકળેલા કાળ સરખ વાયુ વાય છે, તા મારાથી જીવવાની આશા કેમ બંધાય. વળી આંબાની ડાળપર સુંદર ગુજાર કરતા આ ભમરા પણ મારી येतना हरी तेय छे. २६ निरुध्य यांतीं तरसा कपोतीं कूजत्कपोतस्य पुरो
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy