SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॥ भामिनीविलासः॥ મૂળસહિત ગુજરાતી ભાષાંતર. दिगन्ते श्रूयन्ते मदमलिनगण्डाः करटिनः करिण्यः कारुण्यास्पदमसमशीलाः खलु मृगाः ॥ इदानीं लोकेऽस्मिन्ननुपमशिखानां पुनरयं नखानां पाण्डित्यं प्रकटयतु कस्मिन्मृगपतिः ॥१॥ અર્થ–મોટા મમ્મત્ત હાથીઓ દિશાના છેડામાં છે, હા. થણીઓ દયાનું પાત્ર છે અને મગ કાંઇ બાબરીઆ કહેવાય નહી. ત્યારે હવે તીક્ષ્ણ ધારવાળા નખોનું પરાક્રમ સિંહે કૈના પર બજાવી દેખાડવું. ૧ पुरा सरसि मानसे विकचसारसालिस्खलत्परागसुरभीकते पयसि यस्य यातं वयः॥ स पल्वल जलेऽधुना मिलदनेकभेकाकुले मरालकुलनायकः कथय रे कथं वर्तताम् ॥२॥ અર્થ–ખીલેલા કમળની પંક્તિના પરાગથી સુગંધી થએલા માનસ સરોવરમાં જેણે પ્રથમ અવસ્થા કાઢી તે રાજહંસ, અનેક દેડકાથી ભરપુર ખાબોચીઆના પાણીમાં કેવી રીતે વરતી શકે? ૨ तृष्णालोलविलोचने कलयति प्राची चकोरीगणे मौनं मुंचति किंच कैरक्कुले कामे धनुर्धन्वति ॥ माने मानवतीजनस्य सपदि प्रस्थातुकामेऽधु For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy