SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-હે ભમરા, આ કમલિની તારી મલિનતા છતાં તારે વિષે નેહવાળી છે, તું ઘણું બબડે છે છતાં પ્રસન્ન મુખવાળી છે, અને તારી ચપળતા છતાં રસવાળી છે તેને તું કેમ તજી દે છે.૯૮ स्वार्थ धनानि धनिकात्प्रतिगृण्हतो यदास्यं भजेन्मलिनो किमिदं विचित्रम् ॥ गृहन्परार्थमपि वारिनिधेः पयोपि मेघोयमेति सकलोऽपि च कालिमानम् ॥ ९९॥ અર્થ–પરાયા ઉપકારને માટે સમુદ્રમાંથી પાણી લેનાર આ મેઘ આખો કાળો દેખાય છે, ત્યારે સ્વાર્થને માટે ધન સંચય કરનારાનું મોટું મલિન થાય તેમાં શું આશ્ચર્ય ! ૯૯ जनकः सानुविशोषो जातिः काष्ट भुजङ्गमैः सङ्क॥ स्वगुणैरेव पटीरजयातोऽसितथापि महिमानम्१०० અર્થ-હે ચંદનના વૃક્ષ, તારી જન્મભૂમિ પર્વત છે, જાતિ લાકડાની છે અને સપોને સંગ છે તથાપિ તારા ઉમદા ગુસેથી જ તે મોટાઈ મેળવી છે. ૧૦૦ . कस्मै हन्त फलाय'सजनगुणग्रामार्जने सजसि स्वात्मोपस्करणाय चेन्मम वचःपथ्यं समाकर्णय॥ ये भावा हृदयं हरन्ति नितरां शोभाभरैः सम्भृतास्तैरेवास्य कलेः कलेवरपुषो दैनन्दिनं वर्द्धनम् ॥१०१॥ અર્થ-હે સજજન, ગુણ મેળવવાને તું શાને માટે તયાર याय छ "भारी शालाने भाटे" समतुडीश, तो भा३' For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy