SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १८ नीते यदयमिह कोणान्तरगतो जगजालं कर्ता कुसुमभरसौरभ्यभरितम् ॥ ५३॥ અર્થ-ઝાડે પખવામાંશીયાર માળીએ સ્વાભાવિક રીતિએ બાગમાં કયાંય બેલસરીનું ઝાડ પણ વાવ્યું. પણ આ વાત કેણું જાણે છે કે એક ખુણામાં રહેલું આ ઝાડ આખા જગતને પિતાના પુષ્પોની સુગંધથી ભરપૂર કરશે. ૫૩ यस्मिन् वेल्लति सर्वतः परिचलत्कल्लोलकोलाहलैर्मन्थाद्रिभ्रमणभ्रम हृदि हरिहंतावलाः पेदिरे ॥ सोऽयं तुङ्गतिमिङ्गिलाङ्गकवलीकारक्रियाकोविदः क्रोडे क्रीडतु कस्य केलिकलहत्यक्तार्णवो राघवः ॥ ५४॥ અર્થ-જેના ચાલવાથી સમુદ્રમાં રોમેર મોટા મોજા ઉપડવા લાગે છે, અને જેથી દિશાઓના હાથી મંથાચળના ભમવાની બ્રાંતિ મનમાં કરે છે, એ મહામરૂને ગળનારે અને પ્રિયાની સાથે કામ કલહ થવાથી જેણે સમુદ્ર છેડી દીધું છે એ આ રાઘવ જાતિને મધર હાલ ક્યાં જઇને રહે? ૫૪ लून मत्तमतङ्गजैःकियदपि च्छिन्नं तुषारादितैः शिष्टं ग्रीष्मजभानुतीक्ष्णकिरणैर्भस्मीकतं काननम् ॥ एषा कोणगता मुहुः परिमलैरामोदयन्ती दिशो हा कष्टं ललिता लवङ्गलतिका दावाग्निना दह्यते ॥ ५५॥ For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy