SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १४ लिलमपि यन्न तावकमर्णव वदनं प्रयाति तृषि तानाम् ॥ ४१ ॥ અર્થ-ડે સમુદ્ર, આ તાસ રત્નોથી શુ? અને મેટા વાદળા સરખું શરીર છે તેથી પણ શું? કારણ કે તરસ્યા મનુષ્યની તૃષાને તારૂં જળ શાંત કરતુ નથી. ૪૧ इयत्यां सम्पत्तावपि च सलिलानां त्वमधुना न तृष्णामातीनां हरारी यदि कासार सहसा ॥ निदाघे चण्डांशौ किरति परितोंऽगारनिकरं कशीभूतः केषामहह परिहर्तासि खलु ताम् ॥ ४२ ॥ અર્થ—હૈ તળાવ, હાલ વખતમાં તારી પાસે આવડી મેટી પાણીની સંપત્તિ છતાં તરસથી અકળાએલાની તરસ તુ છીપાવતું નથી, ત્યારે ઉષ્ણકાળમાં સૂર્ય જ્યારે જોસમ ધ તપતા હશે ત્યારે દુર્બળ દશામાં આવેલું. હું કાની તરસ छीपावी. ४ अधि रोषमुरीकरोषि नो चे त्किमपि त्वां प्रति वारिधे वदामः ॥ जलदेन तवार्थिंना विमुक्तान्यपितोयानि महान् न हा जहासि ॥ ४३ ॥ અચ્ હે દરીઆ જો તને અમારા કહેવાથી ગુસ્સા ન લાગે તા કહીએ કે તું માટેા છતાં અરે તારા માગણુ વરસાદે આપેલા પાણીને પણ તું આપી શકતા નથી, ૪૩ न वारयामो भवतीं विशन्तीं वर्षानदि स्रोतसि ज For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy