SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " ૧૭ નાં કારણ સઘળાં એકઠાં થયાં તેવામાં હે મેધ, દૈવે તને આ ચંપાને પાણી પાનાર કયાંથી પ્રગટ કર્યો. ૩૦ न यत्र स्थेमानं वधुरतिभयनान्तनयना गलहानो द्रेकनमदलिकदम्बाःकरटिनः॥ लुठन्मुक्ताभारे भ: वति परलोकं गतवतो हरेरद्य द्वारे शिवशिव शिवानां कलकलः ॥ ३१ ॥ અર્થ–જેની પછવાડે ભમરાઓ ભમે છે એવા મદોન્મત હાથી ભયથી બ્રાંત થએલા થઈને જ્યાં સ્થિરતા કરવા પામ્યા નથી અને જ્યાં મોતીના ઢગલા અથડાય છે એવા સિંહના દ્વારમાં તેના પરલોક જવાથી અફસોસ છે કે શીયાળને ગંગાટ સંભળાય છે. ૩૧ दधानः प्रेमाणं तरुषु समभावेन विपुलंन मालाकारोऽसावकत करुणां बालबकुले ॥ अयंतु द्रागुद्यत्कुसुमनिकराणां परिमलैर्दिगन्तानातेने मधुपकुलझंकारभारतान् ॥ ३२ ॥ અર્થઆ માળી સર્વ વૃક્ષ ઉપર સરખી પ્રીતિથી સરખીનજર રાખે છે. નાના બલસરીના રોપા ઊપર કાંઈ વિશેષ દયા રાખી નથી પણ આ રેપે તે જલદી ખીલનારા પુષ્પના - ગિલાના સુગંધથી દિશાના છેડા પણ ભમરાના ફુલના ગુંજારથી ભરપુર કર્યા. ૩૨ मूलं स्थलमतीव बन्धनदृढं शाखाः शतं मांसला वासो दुर्गमहीधरे तरुपते कुत्रास्ति भीतिस्तव ॥ For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy