SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८ આવી નથી તેમ કાંટાથી ભરપૂર છે ત્યારે તારા કયા ગુણના લેાભથી તારી પાસે અમે આવીએ ! એ કહે. ૨૩ एकस्त्वं गहनेऽस्मिन कोकिल न कलं कदाचिदपि कुर्याः ॥ साजात्यशंकयाऽमी न त्वां निघ्नन्ति निर्दयाः काकाः ॥ २४॥ અર્થ—હૈ કાયલ, તારે કદી પણ આ વનમાં સુંદર ટકા કન રવા નહીં એમ કરવાથી આ નિર્દય કાગડા પોતા સમાન ગણી तने नहीं भारे, २४ तरुकुलसुषमापहरां जनयन्तीं जगति जीवजातार्तिम् ॥ केन गुणेन भवानीतात हिमानीमिमां वहसि ॥ २५ ॥ અર્થ—હૈ હિમાલય, ઝાડના સમૂહની શોભા ટાળનાર અને સમગ્ર જીવને ઉદ્વેગ પમાડનાર આ બરફના ઢગલાને કયા ગુણ જોઈ તુ ધારણ કરેછે. ૨૫ कलभ तवान्तिकमागतमलिमेनं मा कदाप्यवज्ञासी: ॥ अपि दानसुन्दराणां द्विपधुर्याणामयं शिरोधार्यः ॥ २६ ॥ અર્થ-ડે હાથીના બાળક, તારી પાસે આવેલા આ ભમરાને ઠાઇ દિવસ અપમાન નઙીં કરીશ. કારણ કે આ ભમરા મેટા મદાન્મત્ત હાથીએના મસ્તક ઉપર બેસનારા છે. ૨૬ अमरत रुकुसुमसौरभसेवनसम्पूर्ण सकलकामस्य ॥ पुष्पान्तरसेवेयं भ्रमरस्य विडम्बना महती ॥२७॥ For Private And Personal Use Only
SR No.020112
Book TitleBhamini Vilas
Original Sutra AuthorN/A
AuthorDwarka Pustak Prasarak Mandali
PublisherDwarka Pustak Prasarak Mandali
Publication Year
Total Pages97
LanguageGujaratim, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy