SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કર www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ++++++ ચંદ્રબાહુ ભુંજગમપ્રભુ, નમિ ઇશ્વર વીરસેન; મહાભદ્રને દેવયશા, અજિતવીર્ય નામેણ ||૪|| આઠે પુષ્કર અર્ધમાં, અષ્ટમીગતિ દાતાર; વિજય અડ-નવ ચઉવીશમી, પણવીશમી નિરતાર |૫|| જગનાયક જગદીશ્વરૂએ જગબંધવ હિતકાર; વિહરમાનને વંદતા, જીવ લહે ભવપાર 11૬॥ પર્વતિથિના ચૈત્યવંદનો બીજનું ચૈત્યવંદન દુવિધ ધર્મ જેણે ઉપદિશ્યો, ચોથા અભિનંદન; બીજે જન્મ્યા જે પ્રભુ, ભવ દુઃખનિકંદન. ||૧|| દુવિધ ધ્યાન તુમે પરિહરો, આદરો દોય ધ્યાન; એમ પ્રકાશ્યું સુમતિજિને, તે ચવિયા બીજ દિન. ॥૨॥ દોય બંધન રાગ દ્વેષ, તેહને ભવિ તજીએ; મુજ પરે શીતલિજિન કહે, બીજ દિન શિવ ભજીએ. ॥૩॥ જીવાજીવ પદાર્થનું, કરો નાણ સુજાણ; બીજ દિન વાસુપૂજ્ય પરે, લહો કેવલ નાણ. ॥૪॥ નિશ્વય ને વ્યવહાર દોય, એકાંતે ન ગ્રહીએ; અરજિન બીજ દિને ચ્યવી, એમ જન આગળ કહે. પા વર્તમાન ચોવીશીએ, એમ જિનના કલ્યાણ; બીજ દિને કેઈ પામીઆ, પ્રભુ નાણ અને નિર્વાણ. ॥૬॥ એમ અનંત ચોવિશીએ એ, હુવા બહુ કલ્યાણ; જિન ઉત્તમ પદ પદ્મને નમતાં હોય સુખ ખાણ. llll +++++++++++++++ ++++++ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy