SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પોષ વદી એકાદશી દિને, પ્રવજ્યા જિન આદરે, સુર અસુર રાજા ભક્તિ સાજા સેવના ઝાઝી કરે; કાઉસ્સગ્ન કરતાં દેખી કમઠે, કીધો પરિસહ આકરો. નિત્ય પા. તવ ધ્યાન ધારા રૂઢ જિનપતિ, મેઘ ધારે નવિ ચડ્યો, ચલિત આસન વરણ આયો, કમઠ પરિસહ અટકળ્યો; દેવાધિદેવની કરે સેવા, કમઠને કાઢી પરો. નિત્ય //શા. ક્રમે પામી કેવળજ્ઞાન કમલા, સંઘ ચઉવિહ સ્થાપીને, પ્રભુ ગયા મોક્ષે સમેતશિખરે, માસ અણસણ પાળીને; શિવરમણી રંગે રમે રસિચો, ભવિક તસ સેવા કરો. નિત્ય ૦ loll ભૂત પ્રેત પિશાચ વ્યંતર, જલણ જલોદર ભય ટળે રાજ રાણી રમા પામે, ભક્તિ ભાવે જો મળે; કલ્પતરૂથી અધિકદાતા, જગત ગાતા જય કરો. નિત્યo ||૮|| જરા જર્જરી ભૂત યાદવ, સૈન્ય રોગ નિવારતા, વઢીયાર દેશે નિત્ય બીરાજે, ભવિક જીવને તારતા; એ પ્રભુ તણા પદ પદ્મ સેવા, રૂપ કહે પ્રભુતા વરો. નિત્યo ll ll ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વ ચિન્તામણીયતે હીં ધરણેન્દ્ર વૈશ્યા , પદ્માદેવી-યુતાય તે. ૧ શાન્તિ-તુષ્ટિ-મહા-પુષ્ટિ-વૃતિ-કીર્તિ-વિધાચિને; ૐ હ્રીં દ્વિવ્યાલ તાલ-સર્વાધિ-વ્યાધિ નાશિને. પરા જયાડજિતાખ્યાતા વિજયાખ્યાડપરાજિતયાન્વિતઃ દિશાં પાલૈહેર્ય-વિંધાદેવીભિરન્વિતઃ lall છે અસિઆઉસાચ નમસ્તત્ર દૈલોક્યનાચતામ; ચતુઃષષ્ટિ-સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર-ચામરેડ ll૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy