SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જગ ચિંતામણિ સારખી,જગવલ્લભ જગનાથ, જિન ઉત્તમ પદ સેવતાં રત્ન થયો સનાથ. દા. | શ્રી કુંથુનાથ ભગવાન કુંથુનાથ કામિત દીચે, ગજપુરનો રાય; સિરિ માતા ઉર અવતર્યો, સુર નરપતિ તાય. ||૧|| કાયા પાંત્રીસ ધનુષ્યની, લંછન જસ છાગ; કેવલજ્ઞાનાદિક ગુણો, પ્રણમો ધરી રાગ. ||રા સહસ પંચાણું વરસનું એ, પાલી ઉત્તમ આય; પદ્મવિજય કહે પ્રણમીચે, ભાવે શ્રી જિનરાચ. lal (શ્રી અરનાથ ભગવાન નાગપુરે આર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ; દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ||૧|| લંછન નંદાવર્તનું, કાયા ધનુષહ ત્રીશ; સહસ ચોરાશી વરસનું, આયુ જાસ જગીશ. પુરી અરજ અજર અજ જિનવરુ એ, પામ્યો ઉત્તમ ઠાણ; તસ પદ પદ્મ આલંબતાં, લહીચે પદ નિરવાણ. lal શ્રી મલ્લિનાથ ભગવાન) મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નગરી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વચરી. ૧ તાત શ્રી કુંભ નરેસ, ધનુષ પચવશની કાય; લંછન કલશ મંગલ કરું, નિર્મમ નિરમાય. રિય વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. III For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy