SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાનાદિક કિરિયા ન દિયે, સમકિત વિણ શિવ શર્મ; તે માટે સમકિત વડું, જાણો પ્રવચન મર્મ. ૩ દર્શન મોહ વિનાશથી જે નિર્મળ ગુણઠાણ તે નિશ્ચય સમકિત કહ્યું, તેહના એ અહિઠાણ. ૪ ઢિાળ-૧ લી) (રાગ - વીર જિનેશ્વર ઉપદિશે) ચઉ સહાણા તિલિંગ છે, દશવિધ વિનય વિચારો રે; ત્રણ શુદ્ધિ પણ દૂષણ, આઠ પ્રભાવક ધારો રે. ૫ ત્રિોટક છંદો પ્રભાવક અડ પંચ ભૂષણ, પંચ લક્ષણ જાણિયે, ષટ જયણા ષટ આગાર ભાવના, છબિહા મન આણિયે; ષટ ઠાણ સમકિત તણા સડસઠ ભેદ એહ ઉદાર એ, એહનો તત્ત્વ વિચાર કરતાં, લહીજે ભવપાર એ. ૬ ઢિાળ) ચઉવિત સદહાણાં તિહાં, જીવાદિક પરમત્યો રે; પ્રવચનમાંહિ જે ભાખિચા, લીજે તેહનો અત્યો રે. ૭ હિરિગીતછંદ તેનો અર્થ વિચાર કરિયે, પ્રથમ સદુહણા ખરી, બીજી સદુહણા તેહના જે, જાણ મુનિ ગુણ જવહરી; સંવેગ રંગ તરંગ ઝીલે, માર્ગ શુદ્ધ કહે બધા, તેમની સેવા કીજિયે જિમ, પીજિયે, સમતા સુધા. ૮ ઢિાળો સમકિત જેણે ગ્રહી વચ્ચું, નિન્દવ ને અહજીંદા રે; પાસસ્થા ને કુશીલિયા, વેષ વિડંબક મંદા રે. ૯ હિરિગીતછંદ) મંદા અનાણી દૂર છંડો, ત્રીજી સદહાણા ગ્રહી, પરદર્શનીનો સંગ તજિયે, ચોથી સદુહણા કહી; For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy