SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જે સૂરિસમાન વ્યાખ્યાન કરે, પણ મન ન ધરે અભિમાન રે; વળી સૂત્ર અર્થનો પાઠ દીચે, ભવિજીવને સાવધાન રે. ચોથે ૨ અંગ અગિયાર ચોદ પૂર્વ જે, વલી ભણે ભણાવે જેહ રે; ગુણ પચવીશ અલંકર્યા, દૃષ્ટીવાદે અર્થના ગેહ રે. ચોથે ૦૩ બહુ નેહે અર્થ અભ્યાસે સદા, મન ધરતા ધર્મ ધ્યાન રે; કરે ગચ્છ નિશ્ચિત પ્રવર્તક,દીચે સ્થવિરને બહુ માન રે. ચોથે૪ અથવા અંગ અગ્યાર જે વલી, તેહના બાર ઉપાંગ રે; ચરણ કરણની સિરી, જે ધારે આપણે અંગ રે. ચોથે૫ વલી ધારે આપણે અંગે, પંચાંગી મતે શુદ્ધ વાણ રે; નય ગમ ભંગ પ્રમાણ વિચારને, દાખતા જિન આણ રે. ચોથે ૦ ૬ સંઘ સકલ હિત કારીયા, રત્નાધિક મુનિ હિતકાર રે; પણ વ્યવહાર પ્રરૂપતાં, કહે દશ સામાચારી આચાર રે. ચોથે છે ઇન્દ્રિય પંચથી વિષય વિકારને, વારતાં ગુણ ગેહ રે; શ્રી જિનશાસન ધર્મધૂરા, નિર્વહેતા શુચિ દેહ રે. ચોથે ૮ પચવીશી પચવીશ ગુણ તણી, જે ભાખી પ્રવચન માંહી રે; મુક્તાફલ શુક્તિ પરે, દીપે જસ અંગ ઉછાંહી રે. ચોથે, ૯ જસદીપે અતિ ઉછાંહે, અધિક ગુણે જિનથી એકતાન રે; એહવા વાચકને ઉપમાન શું કહું, જેહથી શુભ ધ્યાન રે ચોથે ૧૦ (૧૦૬ સાધુપદની સજઝાયો તે મુનિને કહું વંદન ભાવે, જે ષટકાચ વ્રત રાખે રે; ઇન્દ્રિય પણ દમે વિષય વિકારથી, વળી શાન્ત સુધારસ ચાખે રે. તે ૧ લોભ તણા નિગ્રહ ને કરતા, વલી પડિલેહણાદિક કિરિયા રે; નિરાશસ ચતનાચે બહુ દીપે, વળી કરણ શુદ્ધિ ગુણદરિયા રે તે ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy