SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવપદની સજઝાય (૧૦૧ નવપદની સજઝાય) રાજગૃહી ઉધાન, સમોસ ભગવંત, આ છે લાલ, શ્રેણિક વંદન આવિયાજી. ૧ હયગય રથ પરિવાર, મંત્રી અભયકુમાર, આ છે લાલ, બહુ પQિાર સુપરિવર્ચાજી. ૨ વાંધા પ્રભુજીના પાય, બેઠી પરષદા બાર, આ છે લાલ, જિનવાણી સુણવા ભણીજી. ૩ દેશના દિયે જિનરાય, સાંભળે સહુ નરનાર, આ છે લાલ, નવપદ મહિમા વરણવેજી. ૪ આસો-ચેતર માસ, કીજે ઓળી ઉલ્લાસ, આ છે લાલ, સુદિ સાતમથી માંડીયેજી. ૫ પંચ વિષય પરિહાર, કેવળ ભુમી સંથાર, આ છે લાલ, જુગતે જિનવર પુજીએજી. ૬ ગણિએ શ્રી નવકાર, દેવવંદન ત્રણ કાલ, આ છે લાલ, અઢાર હજાર ગણણું ગણોજી. ૦ નવ આંબીલ નિરમાય, કીજે ઓળી ઉદાર, આ છે લાલ, દંપતિ સુખ લિયે રવર્ગનાજી. ૮ મયણાં ને શ્રીપાલ, જપતાં નવપદ જપ, આ છે લાલ; અનુક્રમે શિવરમણી વચજી. ૯ ઉત્તમસાગર શિષ્ય, પ્રણમે તે નિશદિશ, આ છે લાલ, નવપદ મહિમા જાણીએજી. ૧૦ ૧૦૨ અરિહંતપદની સઝાયો (રાગ-કડવા ફળ છે ક્રોધના) વારી જાઉં શ્રી અરિહંતની, જેહના ગુણ છે બાર; મોહન પ્રાતિહારજ આઠ છે, મૂલ અતિશય ચાર. મો. વા. ૧ વૃક્ષ અશોક સુર કુસુમની, વૃષ્ટિ દિવ્ય ધ્વનિ વાણ; મો. ચામર-સિંહાસન-દુંદુભિ, ભામંડલ છત્ર વખાણ. મો૦ વા૦ ૨ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન; મો. વચનાતિશય જોજન ગામી, સમજે ભવિએ સમાન. મો. વા. ૩ જ્ઞાનાતિશચ અનુત્તર તણા, સંશય છેદનહાર; મો૦ લોકાલોક પ્રકાશતાં, કેવલજ્ઞાન ભંડાર. મો૦ વા૦ ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy