SearchBrowseAboutContactDonate
Page Preview
Page 615
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુંદર ! રૂપ ન કોઈનું ધારીચે, દાખીએ નિજ નિજ રંગ હો; સુંદર ! તેહમાંહિ કોઈ નિંદા નહી, બોલે બીજું અંગ હો. ૫ સુંદર ! “એ કુશીલણી' ઇમ કહે, કોપ દુઓ જેહ ભાખે હો, સુંદર ! તેહ વચન નિંદા તણું, દશવૈકાલિક સાખે હો. ૬ સુંદર ! દોષ નજરથી નિંદા હુવે, ગુણ નજરે હવે રાગ હો; સુંદર ! જગ સવિ ચાલે માદલ મટ્યો, સર્વ ગુણી વીતરાગ હો. o સુંદર! નિજ મુખ કનક કચોલડે, નિંદક પરમલ લેઈ હો, સુંદર ! જે ઘણા પરગુણ ગ્રહે, સંત તે વિરલા કોઈ હો. ૮ સુંદર ! પરપરિવાદ વ્યસન તો, મ કરો નિજ ઉત્કર્ષ હો, સુંદર ! પાપ કરમ ઇમ સવિ ટલે, પામે સુજસ તે હર્ષ હો. ૯ ૧૬૮ આઠ મદની સજઝાય ) મદ આઠ મહામુનિ વારીયે, જે દુર્ગતિના દાતારો રે; શ્રી વીર જિનેસર ઉપદિશે, ભાખે સોહમ ગણધારો રે. મદ૦ ૧ હાંજી જાતિનો મદ પહેલો કહ્યો, પૂર્વે હરિકેશીએ કીધો રે; ચંડાળતણે કુળ ઉપન્યો, તપથી સવિ કારજ સીધો રે. મદ૦ ૨ હાંજી કુળ મદ બીજો દાખીયો, મરિચી ભવે કીધો પ્રાણી રે; કોડાકોડી સાગર ભવમાં ભમ્યો, મદ મ કરો અમ મન જાણી રે. મદ૦ ૩ હાંજી બળ મદથી દુઃખ પામીચા, શ્રેણીક વસુભૂતિ જીવો રે; જઇ ભોગવે દુઃખ નરકતણાં, મુખે પાડતા નીત રીવો રે. મદ૦ ૪ હાંજી સનતકુમાર નરેસરું, સુર આગળ રૂપ વખાણ્યું રે; રોમ રોમ કાચા બગડી ગઈ, મદ ચોથાનું એ ટાણું રે. મદ૦ ૫ હાંજી મુનિવર સંયમ પાળતાં, તપનો મદ મનમાં આયો રે; થયા કૂરગડુ ત્રાષિરાજીયા, પાવા તપનો અંતરાયો રે. મદ૦ ૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy