SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માનીનું મન રાખવા રે, બોલાવી દીયે માન, તિમ તિમ ફૂલી દડો હુએ રે, અધિક ઘરે અભિમાન. સુ૦ ૦ સન્નિપાત એક સહજનો રે, સાકર દૂધ વળી સંગ, વિણ ઉધમ વધતો હોવે રે, જિમ ગળીનો રે રંગ. સુ. ૮ વરસ વને કાઉસગ્ગ રહ્યા રે, બાહુબલી બલવંત, માન મેલી મુગતે ગયા રે,. આપ ચા અરિહંત. સુલ ૯ ચોથો ચંડાલ કાઠીયો રે, દૂરે તજો અભિમાન, વીર વિશુદ્ધ આદરી રે, શિવરમણી કરી શાન. સુ. ૧૦ ૧૫૦ માનની સજઝાયો રે જીવ ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિધા નહીં; તો કિમ સમકિત પાવે રે ? રે. ૧ સમકિત વિણ ચારિત્ર નહીં ચારિત્ર વિણ નહીં મુક્તિ રે; મુક્તિના સુખ છે શાશ્વતાં, તે કેમ લહીએ જુક્તિ રે. ૨૦ ૨ વિનય વડો સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જોજી વિચારી રે. ૨૦ ૩ માન કર્યું જો રાવણે, તે તો રામે માર્યો રે; દુર્યોધન ગરવે કરી, અંતે સવિ હાર્યા રે. ૨૦ ૪ સૂકાં લાકડાં સારિખો, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરતન કહે માનને, દેજો દેશવટો રે. ૨૦ ૫ ૧૫૮ માયાની સઝાયો (રાગ-અમદમ ગુણના આગરુજી) સમકિતનું મૂળ જાણીએજી,સત્ય વચન સાક્ષાત; સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે, પ્રાણી ! મ કરીશ માયા લગાર ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy