SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાગરચંદનું શીર પ્રજાવ્યું, બદષભસેન નરિંદ; સમતાભાવ ધરી સુરલોકે, પહોંચ્યા પરમાનંદ. જબ૦ ૧૧ ક્ષમા કરતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશ; અરિહંત દેવનો આરાધક થાયે, વાધે સુજસ પ્રવેશ જબ૦ ૧૨ ૧૪૯ શ્રાવક કરણીની સઝાયો (રાગ - આદિ જિનેશ્વર પાચ પ્રણમેવ) શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાગર પાર. ૧ કવણ દેવ કવણ ગર ધર્મ, કવણ અમારું છે કુલ કર્મ કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંચ. ૨ સામાયિક લેજે મનશુદ્ધ, ધર્મતણી હિયડે ધરજે બુદ્ધ પડિક્કમણું કરે રચણિતણુ, પાતિક આલોઇએ આપણું. ૩ કાચા શક્ત કરે પચ્ચકખાણ, સુધિ પાલે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સજઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪ ચિંતે નિત્ય ચૌદહ નીમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જાઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા કરતા લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિ દાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬ પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાચ; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામી વચ્છલ કરજે ઘણું, સગપણ હોટું સામી તણું; દુઃખીયા હીંણા દીના દેખ, કરજે તાસ દયા સવિશેષ. ૮ ઘર અનુસાર દેજે દાન, મોટાશું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ધર્મ ન મૂકીશ એકે ઘડી. ૯ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy