SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ સવિ વિઘન વિદારીને વ૦, પહોંચજે શિવપુરવાસ; અહો ક્ષય ઉપશમ જે ભાવના વ૦, પોઠી ભર્ચા ગુણરાશ. અહો- ૬ ક્ષાયિક ભાવે તે શાશે વ૦ લાભ હોશે તે અપાર; અહો. ઉત્તમ વણજ જે એમ કરે વ૦ પદ્મ નમે વારંવાર. અહો૦ ૦ (૧૧૦ મનુષ્યભવ દુર્લભતાની સાય (રાગ-વીર સિંદ જગત ઉપકારી) પૂરવ પુણ્ય ઉદય કરી ચેતન, નીકા નરભાવ પાયા હૈ. પૂ૦ દીનાનાથ દયાલ દયાનિધિ, દુર્લભ અધિક બતાયા હૈ દશ દૃષ્ટાંતે દોહિલો જાડું, ઉત્તરાધ્યયને ગાયા હૈ. પૂ૦ ૧ અવસર પાકે વિષય રસ રાચત, તે તો મૂટ કહાયા હે; કાગ ઉડાવણ કાજ વિપ્ર ન્યું, ડાર મણિ પછતાયા હૈ. પૂ૦ ૨ નદી ઘોળ પાષાણ ન્યાય કર, અર્ધવાટ તું આયા હૈ; અર્ધ સુગમ આગલા રહી તિનકું, જિન કહું મોહ ઘટાચા હૈ. પૂ૦ ૩ ચેતન ચાર ગતિમાં નિગ્ધ, મોક્ષ દ્વાર એ કાચા હૈ; કરત કામના સુર પણ ચાકિ, જિનકો અનર્ગલ માયા હૈ. પૂ૦ ૪ રોહણગિરિ જિમ રતન ખાણ તિમ, ગુણ સત્ ચામું સમાયા હૈ મહિમા મુખથી વરણત જાફિ, સુરપતિ મન શંકાચા હૈ. પૂ૦ ૫ કલ્પવૃક્ષ સમ સંચમ કેરી, અતિ શીતલ જિહાં છાયા હે; ચરણ કરણ ગુણધરત મહામુનિ, મધુકર મન લોભાયા હૈ પૂ૦ ૬ ચા તન વિનુ તિહું કાલ કહો કિણ, સચ્ચા સુખ નીપજાયા હૈ અવસર પાય ન ચૂક ચિદાનંદ, સદ્ગર ચોં બતલાયા હૈ. પૂછે ૧૧૦ ઉપદેશની સઝાયો તેને સંસાર સુખ કેમ સાંભરે રે લોલ, દુઃખ વિસર્યો શું ગર્ભવાસ જો; નવ માસ રહ્યો તું માને ઉદરે રે લોલ, મળ મૂત્ર અશુચિ વિશરામ જો. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy