SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાતનો ભૂલ્યો રે માનવી, દિવસે મારગ આય; દિવસનો ભૂલ્યો રે માનવી, ફિર ફિર ગોથાં ખાય. ભૂલ્યો- ૧૫ સદ્ગુરુ કહે વસ્તુ વોરીયે, જે કાંઈ આવે રે સાથ; આપણો લાભ ઉગારીયે, લેખું સાહિબ હાશ. ભૂલ્યો. ૧૬ ૧ જાળવણી આત્મશિખામણની સજઝાયો ( ૧૦૧ સ્વાર્થની સઝાય છે જગત હે સ્વાર્થકા સાથી, સમજ લે કીન હૈ અપના; ચે કાચા કાચકા કુંભા, નાહક તું દેખકે ફુલતા, પલકમેં કુટ જાવેગા, પતા ક્યું ડાલસે ગિરતા. જગત૧ મનુષ્યની એસી જીંદગાની, અબી , ચેત અભિમાની; જીવનકા ક્યાં ભરોસા હૈ, કરી લે ધર્મ કી કરણી. જગત૨ ખજાના માલ ને મિલકત, તું ક્યું કહેતા મેરા મેરા; ઇહાં સબ છોડ જાના હૈ, ન આવે સાથ અબ તેરા. જગત૩ કુટુંબ પરિવાર સુત દારા, સુપન સમ દેખ જગ સારા; નીકલ જબ હંસ જાવેગા, ઉસી દિન હૈ રાભી ન્યારા.જગત૪ ઇસી સંસાર સાગર મેં જપે જો નામ જિનવરકો; કહે ખાત્તિ વહી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કો. જગતo ૫ | ૧૦૨ સંસારના ખોટા સગપણની સઝાય સગુ તારૂં કોણ સાચું રે, સંસારીયામાં, પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહિ ધાયો; ડાહ્યો થઈને તું દબાયો રે, સંસારીયામાં. સગુ. ૧ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy