________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કળા કરો કાચા માટે કરોડ પણ, તારી ન થાય કોઈ કાળે; ચેતો ચેતનજી સમજી સ્વરૂપ નીજ, પડ નહી મોહ જંજાળે રે. ૩ આ રે જગતમાં જન્મીને જીવડા શું ધર્મ સાધન તે તો સાધ્યું? ક્ષણ ક્ષણમાં ભૂલ્યો ભાન પોતાનું મનડું તો મોહ માંહી વાણું રે. ૪ વિષય વાસનાના અવળા જે ઘાટો, ઓળંગી ચાલજે રે વારે; ચિદાનંદ ધન ખેલ નથી બાળકનો, શિવશુખ છે શિર સાટે રે. ૫
૦િ૦ વૈરાગ્યની સઝાય રે... નર ! જગ સપને કી માયા.......... સપનેમેં રાજ પાય કોક રંક જ્ય, કરત કાજ મન ભાયા; ઉઘડત નયન હાથ લગ ખપ્પર, મન હું મન પસ્તાચા રે નર૦ ૧ ચપલા ચમકારા જીમ ચંચલ, નરભવ સૂત્ર બતાયા, અંજલી જલ સમ જગપતિ, જિનવર આયુ અગિર દરસાયા. રે નર ૦ ૨ ચોવન સંધ્યા રાગ રૂપ જૂની, મલ મલીન અતિકાચા, વિણસત જાસ વિલંબ ન વંચક, જિમ તરવરકી છાયા. રે નર૦ ૩ સરિતવેગ સમાન ક્યું સંપત્તિ, સ્વારથ સૂત મિત્ત જાયા, આમિષ લુબ્ધ મીન જિમ તીમ સંગ, મોહ જાલ બંધાયા. રે નર૦ ૪ એ સંસાર અસાર સાર પણ, ચાંમેં ઇતના પાયા, ચિદાનંદ પ્રભુ સુમરન સેંતિ, ધરિયે નેહ સવાયા. રે નર૦ ૫
(૭૮ વૈરાગ્યની સઝાયો શી કહું કથની મારી વીર, શી કહું કથની મારી, જન્મ પહેલા મેં આપની પાસે, કીધો કોલ કરારી, અનંત જન્મના કર્મ મીટાવવા, મનુષ્ય જન્મ દિલધારી હો.વીર ૦ ૧
For Private And Personal Use Only