SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વૈરાગ્ય પોષ6 સજઝાયો ૦િ૪ કાયામેવાસની સઝાય (રાગ-આતમ ધ્યાનથી રે) ચા મેવાસ મેં બે, મરદો મગનભચા મેવાસી. કાચારૂપ મેવાસ બન્યો હૈ, માયા જયે મેવાસી; સાહેબકી શીર આણ ન માને, આખર ક્યા લે જાસી? ચા. ૧ ખાઈ અતિ દુર્ગધ ખજાના, કોટમે બહું તેર કોઠા; વિણસી જાતાં વાર ન લાગે, જેસા જલ પરપોટા ચા. ૨ નવ દરવાજા વહે નિરંતર, દુઃખદાયી દુર્ગધા; ક્યા ઉસમેં તલ્લીન ભચા હે, રે રે આતમ અંધા. ચા. ૩ છિનમેં છોટા છિનમેં હોટાં, છિનમે છેહ દિયાસી જબ જમડેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી ચા૦ ૪ મુલક મુલકકી મલી લોકાઈ, બહોત કરે ફરીયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છાક્યો ઉન્માદી. ચા૫ સારા મલક મેલ્યા સંતાપી, કામ કિરાડી ખોટો; લોભ તલાટી લોચા વાળે, તો કિંમ નાવે તોટો ચા૦ ૬ ઉદયરતન કહે આતમ મેરા, મેવાસીપણું મેલો; ભગવંતને ભેટો ભલી ભાતે, મુક્તિપુરીમાં ખેલો. ચા૦ ૦ ( ૫ વૈરાગ્યની સઝાયો | (રાગ-સમદમ ગુણના આગરૂજી) સુરતરૂની પરે દોહિલો રે, લાદયો નર અવતાર; લહી એળે મત હારજો રે, કાંઈ કરો મનમાંહી વિચાર કે; પ્રાણી ! મત રાચો રમણીને સંગ, માચો રે જિનવાણી કે પ્રાણી ૧ ) For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy