SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાંભળી અંબઇ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઇશોજી વયણ રે; એહવું કહાવે જિનવર જે ભણીજી, કેવું રૂડું દઢ તસ સમકિત રચણ રે. ધન૦ ૩ અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આવ્યા રજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂપ વિદુર્ભુજી વૈકિય શક્તિ તણે અનુસાર રે. ધન૦ ૪ પહેલી પોળે પ્રગટ્યો પેખીનેજી, ચૌમુખ બ્રહ્મા વંદન કોડ રે; સઘળી રોજ પ્રજા સુલાસા વિનાજી, તેને આવી નમે કરોડ રે. ધન ૫ બીજે દિન દક્ષિણ પોળે જઇજી, ધરિયો કૃષ્ણ તણો અવતાર રે; આવ્યા પુરજન સિંહા સઘળાં મળીજી, નારી સુલસા સમકિત ધારી રે. ધન ૬ ત્રીજે દિવસે પશ્ચિમ બારણેજી, ધરિયું ઇશ્વર રૂપ મહંત રે; તિમહી જ ચોથે થઈ પચવીસમો જી, આવી સમવસર્યો અરિહંત રે. ધન છે તો પણ સુલસા નાવી વાંદવા જી, તેહનું જાણી સમકિત સાચ રે; અંબઇ સુલસાને પ્રણમી કરીજી, કરજોડી કહે એવી વાચ રે. ધન, ૮ ધન્ય તું સમકિત ધારી શિરોમણીજી, ધન્ય તુજ સમકિત વિશવાવીશ રે, એમ પ્રશંસી કહે સુલસા ભણીજી, જિનજીએ કહી છે ધર્મ આશીષ રે. ધન ૯ નિશ્ચળ સમકિત દેખી સતી તણુંજી, તે પણ હુઓ દઢ મન માંચ રે. ઘણી પરે શાંતિ વિમળ કવિરાયનોજી,બુધ કલ્યાણવિમળ ગુણ ગાય રે. ૧૦ ૦િ૪ શ્રી ચંદનબાળાની સઝાયો (રાગ-આતમ ધ્યાનથી રે સંતો) વીર પ્રભુજી પધારો નો, વીર પ્રભુજી પધારો, વિનંતી મુજ અવધારે ના વીર પ્રભુજી પધારો; ચંદનબાળા સતી સુકુમાળો, બોલે વચન રસાળા, હાથ અને પગમાં જડ દીયા તાળા, સાંભળો દીનદયાળા. નાથ વીર૦ ૧ કઠણ છે મુજ કર્મની કહાણી, સુણો પ્રભુજી મુજ વાણી; રાજકુવંરી હું ચહેં બરાણી, દુખ તણી નથી ખામી. નૉય વીર૦ ૨ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy