SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિજલ ૪૮૦ મેરૂ મહીધર ઠામ તજે જો, પત્થર પંકજ ઉગે; જો જળધિ મર્યાદા મૂકે, પાંગળો અંબર પૂગે. અ૦ ૨ તો પણ તું સાંભળ રે રાવણ, નિશ્ચય શીલ ન ખંડું પ્રાણ હમારા પરલોક જાએ, તો પણ સત્ય ન ઠંડું અ૦ ૩ કુણ મણિધરનો મણિ લેવાને, હૈડે ઘાલે હામ; સતી સંગાથે સ્નેહ કરીને, કહો કુણ સાધે કામ. અ૦ ૪ પરદારાનો સંગ કરીને, આખર કોણ ઉગરીયો; ઊંડું તો તું જોને આલોચી, સહી તુજ દહાડો ફરિચો. અપ જનક સુતા હું જગ સહુ જાણે, ભામંડળ છે ભાઈ, દશરથ નંદન શિર છે સ્વામી, લક્ષ્મણ કરશે લડાઈ. અ૦ ૬ હું ધણીચાતી પિયુગુણ રાતી, હાથ છે માહરે છાતી; રહે અળગો તુજ વયણે ન ચળું કાં કુળે વાહે છે કાતી. અવે છે ઉદયરત્ન કહે ધન્ય એ અબળા, સીતા જેહનું નામ; સતીયોમાંહે શિરોમણિ કહીયે, નિત્ય નિત્ય હોજો પ્રણામ. અ૦ ૮ પિક શ્રી સીતાસતીની સઝાયો (રાગ આતમ ધ્યાનથી રે સંતોસદા સ્વરૂપે રહેવું) છળ કરી સીતાને ઝાલી, લંકા ને લાવે; કામે રાવણ દેખી રાતો, સીતા એને સમજાવે, પરહો રહેને, મારો પાલવ શાને તાણે, તને કંટક સહુ કો' જાણે. મારા પ્રાણ જાશે આ ટાણે પ૦ ૧ જનક સુતા હું રામની રાણી, તું પડ્યો મારી આલે; શીલવતથી જો કદી ચૂકું તો, પૃથ્વી જાએ પાતાલે. ૫૦ ૨ ખાઈશ ગાળો તું ભંડો દિસીશ, કહું છું રહેને સખણો; કુળખપણ કુળમાં અંગારો, કોણે જાયો કુલખણો? ૫૦ ૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy