SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાંરે માજી કાચી તે કાયા કારમી, સડી પડી વિણસી જાય માડી મોરી રે; જીવડો જાય ને કાયા પડી રહે. મૂઆ પછી બાળી કરે રાખ માડી . હવે હું ૧૪ હવે ધારણી માતા એમ ચિંતવે, આ પુત્ર નહીં રહે આ સંસાર ભવિકજનો રે એક દિવસનું રાજય ભોગવી સંજમ લીધું મહાવીર સ્વામી પાસ. ભવિક્કનો રે, સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૫ હારે તપ-જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક ભાવિકજનો રે; પંદર ભવ પૂરા કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જાશે મોટા. ભવિકજનો રે સોભાગી કુંવરે સંજમ આદર્યો. ૧૬ હાંરે એ તો વિપાકસૂત્રમાં ભાખીયું, બીજા સૂત્ર અખંડ મોઝાર ભવિક્સનો રે; પ્રથમ અદયયને પ્રરૂપીઓ, સૂત્રવિપાકમાં અધિકાર, ભવિકજનો રે. સૌભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૦ (૩૧ શ્રી મેતારજમુનિની સઝાયો અમદમ ગુણના આગરુજી, પંચ મહાવ્રત ધાર, માસક્ષમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર; મેતારક મુનિવર ધન ધન તુમ અવતાર. ૧ સોનીને ઘેર આવીયાજી, મેતાજ બાષિરાચ; જવલા ઘડતો ઉઠીચોજી, વંદે મુનિને પાય, મેતારજ૦ ૨ આજ ફળ્યો ઘર આંગણેજી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે સુઝતીજી, મોદકતણો એ આહાર. મેતારજ૩ ક્રાંચ જીવ જવલા ચયોજી, વહોરી વળ્યા ઋષિરાય; સોની મન શંકા થઈ જ, સાધુ તણા એ કાજ. મેતારજ૦ ૪ રીસ કરી બદષિને કહેજી, ધો જવલા મુજ આજ; વાધર શિર્ષે, વીંટીયુંજી, તડકે રાખ્યા મુનિરાજ, મેતાર૪૦ ૫ ફટ ફટ ફૂટે હાડકાંજી ગટ ગટ તૂટે છે ચામ; સોનીડે પરિષહ દીયોજી, મુનિ રાખ્યો મન ઠામ. મેતારજ૦ ૬ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy