SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપરીત પગલાં થાપજો રે, જેમ નાવે પૂંઠે રામ; પાંડવને ખમાવજ રે, અમચો અપરાઘા તમામ રે, રાજ્ય અંઘગરવને ઘામ રે અન્યાય કર્યો અમે તામ રે. દૂરે આપ્યું રહેવા ઠામ રે; દ્રોપદી લઈ વળીયા જામ રે કર્મ તણી ગતિ એવી મેરે લાલ રે. ૬ દિોહા શિખ લેઈ વાસુદેવની જરાકુમાર હવે જાય; પાછું વાળી જુવે બહુ, અંતરમાં અકળાય. ૧ ઢિાળ-૪ થી (દેશી ઉપર પ્રમાણે) જરાકુમાર એમ સાંભળી રે, કાઢ્યું પગથી બાણ; - કૌસ્તુભ લેઇને ગયો રે, પગલાં વિપરિત મંડાણ રે, વેદના હરિને અપ્રમાણ રે, વ્રણ સંથારો કરી ઠાસરે, બોલે એમ અવસરના જાણ રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૧ જિનવરને નમું હર્ષથી રે, શક્કે પ્રણમિત પાય; શાશ્વત સુખ પામ્યાજી કે રે, તે સિદ્ધ નમું નિરમાય રે, આચારજ ને ઉવજઝાય રે, વળી સાધુ તણા સમુદાય રે, શિવ સાધન સાથે ઉપાય રે, કર્મતણી ગતિ એહવી મેરે લાલ. ૨ નમીએ નેમિ જિનેશ્વરૂ, રે, મુજને જસ ઉપકાર; ભવ્ય જીવ પ્રતિ બોધતાં રે, મુજને દેખો ઇણ ઠાણ રે, તુમે જગતવત્સલ હિતકાર રે, જ્ઞાનાદિક ગુણ ભંડાર રે, અતિશય વર ચોત્રીશ ધાર રે, કર્મતણી ગતિ એવી મેરે લાલ. ૩ જેહ કરી આશાતના રે, તેહ ખમાવું હું સ્વામ; તુમ ઉપકાર ન વિસરું રે, વારંવાર નમું શિરનામ રે, જીવડા સહુ જીવને ખામ રે, સહુ ગણજે મિત્રને ઠામ રે, એમ પામીશ શાશ્વત ધામ રે, કર્મ તણી ગતિ એહવી મેરે લાલ. ૪ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy