SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન ધરી ઉલટ અધિક પહોંચી, પિયુ પાસે સુન્દરી, તે દેખી હરખી શેઠ ભાખે, આજ તો છે આખડી; મુજ શિયળ નિયમ છે પક્ષ અંધારો, તેહના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલપક્ષે, ભોગ ભોગવશું પછે. ૬ એમ સાંભળી રે તવ વિજ્યા વિલખી થાઓ, પિયુ પૂછે રે કાં ચિંતા તુને થાએ; તવ વિજયા રે કહે શુકલ પક્ષનો મેં લિયો, બાળપણમાં રે વ્રત ચોથો નિષે કિયો. ૭ કિયો નિશ્વે બાળપણમાં, શુક્લપક્ષ વ્રત પાળશું. ઉભય પક્ષ હવે શિયળ પાળી, નિયમ દૂષણ ટાળશું તો તમે અવર નારી પરણીને, હવે શુક્લપક્ષ સુખ ભોગવો, કૃષ્ણ પક્ષે નિયમ પાળી, અભિગ્રહ એમ જોગવો. ૮ તવ વળતો રેતસ ભરથાર કહે ઇષ્ણુ, વિષયારસ રે કાલકૂટ હોચ જીત્યું તેહ છાંડી રે શિયળ સબળ બેઉ પાળશું એહ વારતા રે માતા-પિતાને ન જણાવશું. ૯ માત-પિતા જબ જાણશે, તવ દીક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઇને, તે ભાવ ચારિત્રીયા થયા; એકત્ર શય્યા શયન કરતાં, ખગધારા વ્રત ધરે, મન વરાન કાયાએ કરી, શુદ્ધ શિયળ બેઉ આચરે. ૧૦ ઢિાળ બીજી વિમળ કેવળી તામ, ચંપાનગરીએ, તતક્ષણ આવી સમોસ એ; આણી અધિક વિવેક, શ્રાવક જિનદાસ, કહે વિનય ગુણે પરવર્યો એ. ૧૧ સહસ ચોરાશી સાધુ મુજ ઘર પારણો, કરે જો મનોરથ તો ફળે એ; કેવળજ્ઞાની અગાધ, કહે શ્રાવક સુણો, એહ વાત તો નવિ બને એ. ૧૨ કિહાં એટલા સાધુ કિહાં વળી સુઝતો, ભાત-પાણી એટલો એ; તો હવે તેહ વિચાર, કરો તુમ જીમ તિમ, દીધાં ફળ હવે એટલો એ. ૧૩ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy