SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિહાં સુર નર ને તિર્યચ, નિજ નિજ ભાષા રે; તિહાં સમજીને ભવતીર, પામે સુખ ખાસા રે. ૪ તિહાં ઇન્દ્રભૂતિ ગણધાર, શ્રી ગુરુ વીરને રે; પૂછે અષ્ટમીનો મહિમા, કહો પ્રભુ અમને રે. ૫ તવ ભાખે વીર જીણંદ, સુણો સહુ પ્રાણી રે; આઠમદિન જિનના કલ્યાણ, ધરો ચિત્ત આણી રે. ૬ ઢિાળ ૨જી શ્રી કષભનું જન્મ કલ્યાણ રે, વળી ચારિત્ર કહ્યું ભલે વાન રે, ત્રીજા સંભવનું ચ્યવન કલ્યાણ, ભવિ તુને અષ્ટમી તિથિ સેવો રે, એ છે શિવવધૂ વરવાનો મેવો. ભવિ. ૧ શ્રી અજિત સુમતિ નમિ જન્મ્યા રે, અભિનંદન શિવપદ પામ્યા રે, - જિન સાતમા ચ્યવન દિપાવ્યા. ભવિ૦ ૨ વીસમા મુનિસુવ્રતસ્વામી રે, જેનો જન્મ હોય ગુણધામી રે; બાવીસમા શિવ વિશરામી. ૩ પારસજિન મોક્ષ મહેતા રે, ઇત્યાદિક જિન ગુણવંતા રે; કલ્યાણક મુખ્ય કહેતા. ભવિ૦ ૪ આઠ કર્મ તે દૂર પલાય રે, તેથી અડસિદ્ધિ અડબુદ્ધિ થાય રે; તે કારણ સેવો ચિત્ત લાય. ભવિ. ૫ એવી વીરજિયંદની વાણી રે, સુણી સમજ્યા બહુ ભવિ પ્રાણી રે; આઠમ દિન અતિ ગુણખાણી. ભવિ૦ ૬ શ્રી ઉદયસાગરસૂરિ રાયા રે, ગુરુ શિષ્ય વિવેકે ધ્યાચા રે; તસ ચાચસાગર ગુણ ગાયા ભવિ૦ ૦ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy