SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાટી ખડીયો લેખણ, બાળી કીધા રાખ; શઠને વિધા નવિ રુચે, જિમ કરવાને દ્રાખ. ૫ પાડા પર હોટા થયા, કન્યા ન દિયે કોય; શેઠ કહે સુણ સુંદરી, એ તુજ કરણી જોય. ૬ ત્રટકી ભાખે ભામિની, “બેટા બાપના હોય,” પગી હોયે માતની, જાણે છે સૌ કોય. ૭ અરે રે પાપિણી ! સાપિણી ! સામા બોલ મા બોલા” રીસાણી કહે “તાહરો ! પાપી બાપ નિટોલ.” ૮ શેઠે મારી સુંદરી, કાળ કરી તતખેવ, એ તુજ બેટી ઉપની, જ્ઞાન વિરાધન હેવ. ૯ મૂછગિત ગુણમંજરી, જાતિ સ્મરણ પામી; જ્ઞાન દિવાકર સાચો, ગુરુને કહે શિરનામી. ૧૦ શેઠ કહે “સુણો સ્વામી, ! કિમ જાવે એ રોગ” ગુરુ કહે “જ્ઞાન આરાધો,” સાધુ વંછિત યોગ.” ૧૧ ઉજવળ પંચમી સેવો, પંરા વરસ પંચ માસ; નમો નાણસ્સ' ગણણું ગણો, ચોવિહાર ઉપવાસ. ૧૨ પૂરવ ઉત્તર સન્મુખ, જપીચે દોચ હજાર; પુસ્તક આગળ ઢોકીએ, ધાન્ય ફલાદિ ઉદાર. ૧૩ દીવો પંચ દીવેટતણો, સાથિયો મંગલ ગેહ; પોષહમાં ન કરી શકે, તેણે વિધિ પારણે એહ. ૧૪ અથવા સૌભાગ્ય પંચમી, ઉજ્જવલ કાર્તિક માસ; જાવજીવ લગે સેવીએ, ઉજમણા વિધિ ખાસ. ૧૫ For Private And Personal Use Only
SR No.020096
Book TitleBhadrankar Jin Gun Stavan Manjari
Original Sutra AuthorN/A
AuthorJinprabhsuri, Yugprabhvijay
PublisherBhadrankar Jin Prakashan
Publication Year2002
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy